________________
18 ધ્યાનને અંગે પ્રકીર્ણ વિષ :
૧. ધ્યાતાનું લક્ષણ ૨. મિથ્યાદિ ચાર ભાવનું સ્વરૂપ ૩. વીર્યધ્યાનનું નિરૂપણ ૪. ધ્યેયસ્વરૂપ
સ. ચેતન અને અચેતન
૪. પરમાત્મતત્ત્વચિંતન ૫. સવીધ્યાન ૬. બહિરાભા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ ૭. શુદ્ધ ઉપગ ૮. સાલંબ ધ્યાનથી નિરાલંબમાં પ્રવેશ
ચિત્ત અનેક વ્યાપારમાં પ્રવૃત્ત હોય છે. એને રોકવાનું નથી, પરંતુ એનું નિયમન કરવાનું છે. એ માટે મન ઉપર કાબૂ મેળવ – સંયમ કેળવવું આવશ્યક છે. અલબત્ત, ચિત્તને એના વ્યાપારોમાં પ્રવૃત્ત જ રાખવાનું છે, પરંતુ
એનું ચિંતન અસ્તવ્યસ્ત નહીં હોય, પણ ધ્યાન દ્વારા ચિંતન કરાતા વિષયોનું (Subjects) વ્યવસ્થિત આંદેલન હશે. અથવા આ નિવેદનમાં અગાઉ જણાવ્યું અને યોગવાસિષ્ઠમાં જણાવ્યું છે તેમ, ચિત્તની પ્રવૃત્તિને અશુભમાંથી શુભ તરફ વાળવાનું. એ આયેાજન (Planning) છે. એ આ જન – એ માટે પ્રયત્ન એટલે ધ્યાન.
સાધક ચિત્તના વ્યાપારને નિરોધ આ રીતે કરે છે? ચિત્તમાં વહેતા અખલિત વિચારપ્રવાહમાં પિતાનું ચિંતન ઉમેરે છે. સૌ પ્રથમ એ પિતાનું સાચું સ્વરૂપ શું? હાલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org