________________
શ્રી શુભચંદ્રાચાર્યવિરચિત જ્ઞાનાર્ણવના
ગપ્રદીપ અધિકાર ઉપરની શ્રી દેવચંદ્ર મુનિકૃત ધ્યાનદીપિકા ગુણ અનંતધર જીવને, વંચે ભવમે કર્મ; ધરે નિજ ભાવના છે ૧ ટેક. રાગદ્વેષ મુખહિ વહઢયા, શત્રુ હણું ધરી ધ્યાન ધરે ! આતમ લખે નિજ જ્ઞાનસું, બાલી કર્મ અજ્ઞાન ધરે છે ૨ કર્મeણું તિમ ધ્યાનશું, જેમ ન પડું ભવમાંહે છે ધરે છે ભવ જવર અજ્ઞાને નડયા, નવી દીઠે શીવદાહ | ધરે ૩ પરમાતમ જગગુરુ ડગે, નિરસ વિષયને સંગ; એ ધરે છે સર્વજ્ઞ આત્મ નવી લેખી, ભ્રમ અજ્ઞાને રંગ છે ધરો છે ૪ આમરૂપ પિછાણવા, જ્ઞાનદષ્ટિ કરી દેખ છે ધરો છે પંચય અરૂ આતમા, જ્ઞાન ગુણ એક લેખ છે ધરે છે પ નિત્ય છત છે સહજ તે, કેવળ ગુજ મુજમાંહી. ધરે છે મેહ દાહ, ત્યાં પીડવે, જ્ઞાન અમૃત જ્યાં નહિ. છે ધરો | ૬ કર્મ ઉદય, ચઉગતિ ભમ્, નિશ્ચય સિદ્ધ સ્વરૂપ, છે ધરો કર્મને ભજું કેમ હું, અનંત ચતુષ્ટય ભૂપ છે ધરો છે ૭ તજી આશા નિજ શક્તિ શું, હું આનંદ સ્વભાવ છે ધરે છે છેદ અજ્ઞાન અનાદિને, આજ લહ્યો નિજદાવ ધરે ૮ ૧. ધર્મ – અધર્મ – આકાશ-પુગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્ય ધ્યેય.
અને જ્ઞાન ગુણમય એટલે પ્રકાશમય જીવ. ૨. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચરિત્ર અને વીર્ય એ ચાર.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org