________________
Sી બાવીસમો ભવ આ નારકીના જેવાં દુઃખો સહન કરી વળી પુણ્યયોગે તે મનુષ્યપણું પામ્યો. ત્યાં ઘણાં છે શુભક ઉપાર્જન કર્યા.
ત્રેવીસમો ભવ - વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની રાણી ધારિણીની કુક્ષીમાં છે ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થયો. પાછળના આયુકાળમાં છે સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ ઉગ્ર સંયમ પામ્યો. હવે અહીંથી તે જીવે પુનઃ સાચો છે છે. માર્ગ પકડી લીધો. ચોવીસમો ભવ
મુનિધર્મનું પાલન કરી અતિશય પુણ્ય બાંધી તે મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થસિદ્ધ છે હ નામના વિમાનમાં સત્તર સાગરોપમવાળો દેવ થયો ! ત્યાં સુખ ભોગવી આયુષ્ય પૂર્ણ
હિં થયે મૃત્યુ પામ્યો.
પચ્ચીસમો ભવ આ ભરતક્ષેત્રના છત્રિકા નામે નગરના જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી પચીસ લાખ વરસના આયુષ્યવાળો નંદન નામે પુત્ર થયો. ઘણાં વરસ રાજસુખ ભોગવ્યાં. અંતે જ
દીક્ષિત થઈ નંદનમુનિએ ઉગ્ર તપશ્ચર્યા આદરી. વીશ સ્થાનકની ભાવના સહિત આ આરાધન કરી, જગતના જીવોની કલ્યાણ ભાવનાના બળે તીર્થંકર-નામકર્મ ઉપાર્જન છે S કર્યું. તે મુનિએ એક માસની સંખના પાળી અને કાળધર્મ પામ્યા. એ છવ્વીસમો ભવ
સંયમ-તપના પુણ્યબળે પ્રાણી નામના દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં છે એ વસ સાગરોપમની સ્થિતિવાળો દેવ થયો.
સત્તાવીસમો અંતિમ ભાવ હિં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી દેવાનંદાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયા. મરીચિના િભવમાં કરેલા અહંકારના ફળરૂપે ક્ષત્રિય જેવા ઉચ્ચ કુળને બદલે નીચ ગોત્રમાં ગર્ભમાં Education International
OYOYOYOYO YOYOYAYASAWAYAAAA
For Private & Personal Use Only