________________
- - -
4
કે
, ';* - -
-
- -
* .1 se
s
so
m sb8xPRAJU !! "
!!.
...!
છે.
5
,
'
'
+ * *
૬૧ આ ઉત્તમ કન્યારત્નનું પાણિગ્રહણ કરું છું. સભાજનો આ સાંભળી લજ્જિત થયા. પણ છે - કામાતુર રાજાએ તે વાતને લક્ષમાં લીધી નહિ, અને મૃગાવતી સાથે ગાંધર્વવિધિથી લગ્ન ક - કર્યું. આથી લોકોએ તેનું નામ પ્રજાપતિ પાડ્યું. - કેટલોક સમય પસાર થયા પછી પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીએ ચોરાશી છે
લાખ વરસના આયુષ્યવાળા ત્રિપુષ્ઠ નામે પુત્રને જન્મ આપ્યો. તે બાલ્યાવસ્થાથી જ કે - ઘણો બળવાન હતો. તેણે સિંહને શસ્ત્ર વગર ચીરી નાખ્યો હતો અને પ્રતિવાસુદેવને - મારીને ત્રણ પૃથ્વીનો અધિપતિ તે વાસુદેવ બન્યો હતો. - એક વાર તે વાસુદેવના શયન સમયે ગવૈયા મધુર સ્વરે ગીતવાજિંત્ર બજાવતા હતા.
ત્યારે વાસુદેવે શવ્યાપાલકને કહ્યું હતું કે મારા ઊંઘી ગયા પછી ગાયન બંધ કરાવજે. વાસુદેવ ગાયનનું શ્રવણ કરતાં નિદ્રાવશ થઈ ગયો. પણ શય્યાપાલક ગાયન-શ્રવણમાં એવો મગ્ન થઈ ગયો કે તે ગાયન બંધ કરાવવાનું વિસરી ગયો. અર્ધી રાત્રે વાસુદેવની નિદ્રા ઊડી જતાં ગાયનના સ્વરો સાંભળી તે અતિ ક્રોધાયમાન થઈ ગયો અને ક્રોધાવેશમાં
તેણે શવ્યાપાલના કાનમાં તપાવેલું સીસું રેડાવી દીધું અને કુકર્મને નોતરી દીધું. આવાં - બીજાં દુષ્કૃત્યો કરીને વળી આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામ્યો, અને નરક ગતિમાં ગયો. તે ઓગણીસમો ભવ
વિશ્વભૂતિના જન્મમાં બાંધેલા નિયાણા પ્રમાણે વાસુદેવ તરીકે જન્મ પામી ઘોર અને ફૂર કૃત્યો કરીને તે સાતમી નરકે તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો નારકી થયો. તે કર્મની વિચિત્રતા તો જુઓ, ભગવાન મહાવીરના જીવને પણ ભવિતવ્ય છોડતું નથી. આ વીસમો ભવઃ સિંહ થયા. પશુયોનિ
ભગવાન મહાવીરનો જીવ નારકીમાંથી નીકળી જંગલમાં એક બળવાન સિંહપણે હું ઉત્પન્ન થયો.
એકવીસમો ભવ - સિંહના જન્મમાં વળી ઘોર અજ્ઞાનવશ કર્મ ઉપાર્જન કરી ચોથી નારકીમાં ગયા છે ત્યાંથી નીકળી બીજા ઘણા ભવો કરી દુઃખ સહન કર્યા. Tristist : કાનજી તાતા તથા
In
લકા ના કાકા કાકી
ain Education International
FOP Private & Personal Use Only
www.jainelibrary