________________
- તેરમો ભવ - મહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. વળી વચમાં કેટલોક કાળ
નાનામોટા ભવ તે જીવ સંસારના દુઃખને સહન કરતો રહ્યો. ના ચૌદમો ભવ - રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો માનવજન્મ. પાછળથી રજી તાપસ થયો. - પંદરમો ભવ
બ્રહ્મલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી વળી સંસારમાં ઘણો કાળ છે પરિભ્રમણ કર્યું. - સોળમો ભવ – વિશ્વભૂતિ મુનિ - રાજગૃહ નગરમાં વિશાખાભૂતિ નામે યુવરાજની પત્ની ધારિણીની કુક્ષીમાં તે કરોડ
વર્ષના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે જન્મ પામ્યો. યુવાનવયે પત્નીઓથી વીંટળાયેલો તે રે રાજ્યમાં ઉદ્યાનમાં ક્રિીડા કરતો હતો. તે જોઈને તેના કાકાના પુત્ર વિશાખાનંદીને ઈર્ષા કે આવી કે વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે તેથી મારાથી અંદર નહિ જવાય. તેથી કપટ કરી છે. વિશ્વભૂતિને બહાર કાઢ્યો, અને પોતે પોતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો તે પાછળથી આ વાતની વિશ્વભૂતિને જાણ થઈ તેથી તે ગુસ્સે થઈ ગયો. પોતે ઘણો બળવાન છે હતો, તેથી ગુસ્સાના આવેશમાં તેણે ત્યાં આવેલા કોઠાના વૃક્ષ પર મુષ્ટિ વડે પ્રહાર કરીને એ બધાં ફળોને તોડી નાખ્યાં અને વિશાખાનંદીને કહ્યું કે આ કોઠાના ફળની જેમ તમારાં સૌનાં
મસ્તક મુષ્ટિ વડે પૃથ્વીમાં રગદોળી નાખું તેવી મારી તાકાત છે પણ શું કરું? તમે સૌ મારા 2વડીલો છો, તેથી આદરને કારણે હું તેમ કરી શકતો નથી. વળી તેને એક વિચાર સતાવતો હો રહ્યો કે અરે ! જગતમાં ભોગ ખાતર લોકો કેવાં કપટ કરે છે ! મારે એવા ભોગોથી સર્યું છે ( આમ વિષયોથી વિરામ પામી સંભૂતિ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરે છે. છે મુનિપણું વીસરી ગયા જ તે કાળના જીવોમાં ત્યાગ-વૈરાગ્યની ભાવના સતેજ બની જતી. તે વિશ્વભૂતિ
Sabin Education International
For Private & Personal Use Only
www.jainelibrary
જા જા નિકિતા જિજીિિરજિજ