________________
– પાંચમો ભવ – માનવજન્મા
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો - કૌશિક નામે બ્રાહ્મણપુત્ર તરીકે ઉત્પન્ન થયો. યુવાવય થતાં તે વિષયમાં અતિ આસક્ત = બન્યો. ધનનો પૂજારી બન્યો. તે માટે ગમે તેવાં હિંસાદિ ક્રૂર કાર્ય કરવામાં પાછો પડતો કે નહિ. આવો ગૃહસ્થાવાસ ભોગવી પાછલી ઉંમરમાં ત્રિદંડી તાપસ બની જંગલમાં તપ છે Sા કરવા લાગ્યો. ત્યાંથી મૃત્યુ પામીને કર્મના વિપાકરૂપે ઘણા પ્રકારના નાના ભવોમાં આ જન્મમરણ કરીને સંસારમાં ભમ્યો, અને ઘણાં દુઃખ સહન કર્યા. છઠ્ઠો ભવ – માનવજન્મ
ઘણો કાળ સંસારભ્રમણ કર્યા પછી ધૃણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળો : છે પુષ્પ નામે બ્રાહ્મણ થયો. તે ભવમાં પણ ત્રિદંડીપણે રહી શુભભાવ વડે મૃત્યુ પામ્યો. આ સાતમો ભવ – સ્વર્ગલોક = સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. છે. આઠમો ભવ
આઠ લાખ પૂર્વના આયુષ્યવાળો માનવભવ. છે. નવમો ભવ
મધ્યમ સ્થિતિવાળો દેવ. સ્વર્ગલોક. દશમો ભવ
છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો માનવજન્મ. છે. અગિયારમો ભવ
સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુવાળો દેવ. છે બારમો ભવ - શ્વેતાંબી નગરીમાં ચુમ્માલીસ લાખ પૂર્વના આયુષ્યવાળો માનવજન્મ પામી તાપસી એ થયો.
ટીમ
(
Esીવાર II
1
) A
S
"
.