________________
- મહા મૃત. " શ્રી કલ્પસત્ર કથાસાર
ભગવાન શ્રી મહાવીરનું જીવનચરિત્ર नमो दुर्वार रागादि वैरीवार निवारिणे
अर्हते योगीनाथाय, महावीराय तायीने. મહા બળ વડે જીતી શકાય તેવા રાગાદિ શત્રુઓને જેણે નષ્ટ કર્યા છે, એવા અહંતોમાં યોગીનાથ ભગવાન મહાવીરને નમસ્કાર કરું છું.
છે “દુ:ખે કરીને જીતી શકાય તેવા રાગદ્વેષ અને અજ્ઞાન કે જે સંસાર પરિભ્રમણના કારણ છે, તે જેના ક્ષય પામ્યા છે, તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વીતરાગ પરમાત્મા છે. તેમના નામ માત્ર સ્મરવાથી, તેમની સ્તુતિ વંદના કરવાથી, તેમના પ્રતિમાજી ભરાવવાથી જો સર્વ પાપ સત્ત્વરે નાશ થઈ જાય, અને સર્વ પુષ્ય યોગ જાગે, તો પછી વીતરાગ શુદ્ધ ચેતન્ય સ્વરૂપનું ધ્યાન કરવાથી શું પ્રાપ્ત ને થાય ? અર્થાત સર્વ કર્મ ભસ્મીભૂત થઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિ, ન થાય.”
वीरः सर्व सुरासुरेन्द्रमहितो, वीरं बुधाः संश्रिताः, वीरेणाभिहतः स्वकर्म निचयो, वीराय नित्यं नमः वीरात्तीर्थमिदं प्रवृत्त मतुलं, वीरस्य घोरं तपो ॥ वीरे श्री घृति कीर्तिकांति निचयः श्रीवर भद्रं दिशः
કાર ::
:::
કિરી
કે
,
22૨RS
18