SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ શ્રી કથાવાર શ્રી કલ્પસૂત્ર કથાસાર કલ્પ એટલે શું? કલ્પ એટલે આચાર. કલ્પસૂત્રના પ્રારંભમાં સવિશેષ સાધુજનોના આચાર વિષેનું કથન છે. સાધુજનોએ પ્રમાદરહિત દિનચર્યા કેવી રીતે કરવી તે = જણાવવામાં આવ્યું છે. આ ગ્રંથ કથાસાર હોવાથી સાધુજનોના આચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રથમના ત્રણ દિવસનાં શ્રાવકોનાં કર્તવ્યોના વ્યાખ્યાનમારને પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ત્યાર પછી કથાસારમાં ભગવાન મહાવીર આદિનાં છેજીવનચરિત્રો આ ગ્રંથમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. કલ્પસૂત્રનું માહાભ્ય દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે કે मव्वनईणं जा हुन्ज, वालुआ सव्वोदहीणं जं उदयं तत्ता अनंतगुणिओ, अत्थो इक्कस्स, सुत्तस्स. मुखं जिहवासहस्रं स्याद् हृदये केवलं यदि, तथापि कल्पमाहात्म्यं, वक्तुं शक्यं न मानवैः. ભાવાર્થ ઃ સર્વ નદીની રેતી ભેગી કરીએ, સર્વ સમુદ્રનું પાણી ભેગું કરીએ, તેના કર કરતાં પણ એક સૂત્રનો અર્થ અનંતગણો છે. (૧) મુખમાં હજાર જીભ હોય, અને હૃદયમાં કેવળજ્ઞાન હોય, તો પણ મનુષ્યો કલ્પસૂત્રનું માહાત્મ કહી શકવા સમર્થ નથી. (૨) S ain Education International જા કેa5ITIEા મrr For Private & Personal Use Only www.jainelibrary.oo iધાર્જ IIIFકાળAlliINIK BLપૂજા
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy