SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ 2 ચૈત્ય પરિપાટી અર્થાત્ તેમાં જિનભક્તિનો મહિમા છે. જેને દર્શનમાં જિનભક્તિનું જ માહાસ્ય નિરાળું છે. નિજપદ જિનપદની એકતાનું તેમાં ધ્યેય છે. એ જિનભક્તિ કેવી છે => હોય? અલોકિક, નિઃસ્પૃહ અને પરમાર્થસ્વરૂપ હોવી જોઈએ. ભક્તવત્સલ પરમાત્માએ છે ભક્તને પોતારૂપ માન્યો છે. એ ભક્ત કેવો હોય ? ખાંડાની ધાર પર ચાલવા કરતાં જ રે પણ વિશેષ મનોબળવાળો હોય. અર્થાત્ તે મનશુદ્ધ, વચનશુદ્ધ અને દષ્ટિશુદ્ધ હોય. આ ધાર તલવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા ધાર પર નાચતા દેખ બાજીગરા સેવના ધાર પર રહે ન દેવા.” (શ્રી આનંદઘનજી) હું - પરમાત્માની ભક્તિ શુદ્ધ ભાવ વગર પરમાર્થમૂલક ફળદાયી થતી નથી. ભક્તિ છે સે મુક્તિનું સરળ સાધન મનાયું છે, કારણ કે ભક્તિ જો નિસ્પૃહભાવે થાય તો સાધકની જ હૃદયગત ભૂમિકા નિર્મળ થાય. અને નિર્મળતાની ફળશ્રુતિ આત્મજ્ઞાનસહ વિરતિ છે. નિર્મળતા SHBwતા હતwત SSતમાળn #Shrushottam આત્મજ્ઞાન વિરાગ્ય મુક્તિ આ કાળમાં ભક્તિને સરળ સાધન માન્યું છે. પંચમકાળના માનવીનાં મનાદિ બળ છે, નબળાં છે. ભક્તિમાં બળની જરૂર નથી પણ કળની – ભાવની જ જરૂર છે, પરમાત્માના શુદ્ધ સ્વરૂપ સાથે પોતાના નિર્મળ ભાવોને લયબદ્ધ કરી, પૂરું જીવન તેલ ભાવથી રંગી દેવું તે ગૃહસ્થની ભક્તિ છે. એવો ભક્ત ક્લેશથી દૂર હોય. એવો ભક્ત વિષયથી વિરક્ત હોય. રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.or deco WOYA VIATU NAHASANOVANASINAVINAS
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy