________________
ધ્યાન ? અત્યંતર તપમાં પાંચમું તપ ધ્યાન છે. ભગવાને અત્યંતર તપમાં મેં વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવી છે. સ્વાધ્યાય તપ પછી આત્માની અવસ્થામાંથી ચંચળતા શમે છે છે. આત્મ-સન્મુખ થયેલો સાધક દુર્ગાનમાં જતો નથી. છે. જૈન દર્શનમાં ધ્યાનની પદ્ધતિ સૂક્ષ્મ બતાવી છે. પ્રથમ જીવને આર્ત અને છે રોદ્રધ્યાનરૂપ દુર્ગાનથી થતી હાનિ બતાવી ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવે છે. શુદ્ધ અવલંબનમાં છે ઉપયોગની તન્મયતા – એકાગ્રતા એ છઘસ્થનું ધ્યાન છે. એ સ્વાભાવિક ધ્યાનની કે અવસ્થાનો અર્થ સ્વભાવમાં ટકવાનો છે. સાધક પ્રથમ કાયાને સ્થિર રાખી આસનસ્થ છે થાય છે, મૌનથી વચનને શાંત કરે છે. દુર્ગાનથી મનને પાછું વાળી મનને શાંત કરે છે. { આમ આ ત્રણ યોગ બહાર જતાં અટકે છે, ત્યારે ઉપયોગ કોઈ અવલંબનમાં એકાગ્ર છે થાય છે. અંતે નિરાલંબન સ્થિતિમાં જઈ શુક્લધ્યાનને પ્રાપ્ત કરી સાધક ધ્યાન દ્વારા છે પરંપરાએ મોક્ષને પામે છે.
કાયોત્સર્ગ : અત્યંતર તપમાં છઠું અંતિમ તપ કાયોત્સર્ગ છે. તપનું અંતિમ કે ચરણ છે. અતિ મહિમાવંત છે. તેમાં સાધનાની ગહરાઈ છે. કાય-ઉત્સર્ગ અર્થાત્ શું કાયાના મમત્વથી મુક્ત થવું, દેહાધ્યાસથી મુક્ત થવું. મૃત્યુ સમયે કાયા છૂટે તે મરણ છે, જ્યારે દેહ છતાં દેહભાવનું કર્તાભોક્તાપણું છૂટે તે કાયોત્સર્ગ છે.
આપણે કાયોત્સર્ગના તપને ક્રિયાપ્રધાન બનાવ્યું અને તેમાં નવકાર કે અન્ય સૂત્રને આ જોડી દીધા. આથી તેનો મૂળ મર્મ ચૂકી ગયા. દેહભાવથી મુક્ત થવાની તે ક્રિયા કેવળ એ કંઈ ગણી લેવામાં સમાતી નથી. આ અનાદિકાળનો દેહ અને જીવનો સંબંધ એકમેક થઈ ગયો છે. એટલે જીવ દેહના !
સુખે સુખી અને દુઃખે દુઃખી થાય છે. સુધા, તૃષા, ઠંડી કે ગરમી મને લાગે છે, હું છે યુવાન–વૃદ્ધ થાઉં છું, આવા અનેક પ્રકારના દેહના મમત્વના ભાવોથી અલગ થવાનો ! આ અભ્યાસ તે કાયોત્સર્ગ છે.
એક બાજુ દેહના ભાવનો વિસ્તાર વધતો જાય છે. સ્પર્શના, રસના, ગંધના, કે વર્ણના અને શ્રવણના સુખનાં સાધનોની વૃદ્ધિ, તેમાં સુખબુદ્ધિ કરવી તે સર્વ દેહભાવ