________________
S
૩૦ SS દોષને પ્રદર્શિત કરી કેવળ પસ્તાવો કરે તો અઈમુત્તા મુનિની જેમ ઘડીભરમાં છૂટી ને જાય છે. શલ્યનાં કે માયાનાં આ ઝેર, તથા એવા ક્ષોભ સહિત ઘોર તપશ્ચર્યા કરવાનું
છતાં લક્ષ્મણા સાધ્વી કર્મમુક્ત ન બન્યાં. જાણો છો કેવી તપશ્ચર્યા કરી ? - દશ વરસ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર પાંચ ઉપવાસ તેના પારણે નીવી, બે વરસ સુધી છે. ઉપવાસ, બે વરસ શેકેલું અનાજ, સોળ વરસ માસખમણને પારણે માસખમણ, પછી
વિસ વરસ સુધી આયંબિલની તપશ્ચર્યામાં પૂરાં પચાસ વર્ષ ગાળી નાખ્યાં છતાં છે ચિત્તશુદ્ધિ ન હોવાને કારણે મૃત્યુ પામી, અનંત જન્મો કરી દુઃખ સહન કરશે. અંતે હૈં છે. આવતી ચોવીશીમાં પવનામ પ્રભુના શાસનમાં મુક્તિ પામશે. છે રે ભવિતવ્ય ! ક્યાં ભૂલ્યું ? સર્વજ્ઞના જ્ઞાનની શંકા ? અને વળી કપટ સાથે ૐ પ્રાયશ્ચિત્તમાં પોતાની મતિકલ્પનાનો સ્વછંદ જીવને કેવી ગર્તામાં ઉતારે છે ! જગતવાસી છે છે. જીવોની બુદ્ધિમાં આ વાત બંધબેસતી ન થાય છતાં વસ્તુનું સ્વરૂપ જ્ઞાનીઓએ જે જાણ્યું છે છે તે પ્રગટ કર્યું છે. તપના પ્રકાર તો જીવની નિર્મળતા માટે છે પણ તેમાં માયા-શલ્યનું છે આ ઝેર અમૃતને પ્રગટ થવા દેતું નથી. માટે સર્વજ્ઞના જ્ઞાનની પૃચ્છા કરી સમાધાન લેવું રે આ પણ શંકા ન જ કરવી અને પોતાના દોષ જેવા છે તેવા પ્રગટ કરી પ્રાયશ્ચિત્ત લઈ જ હળવા-કર્મી થઈ પરમાર્થ સાધી લેવો હિતકારી છે. છે આથી અઠ્ઠમ તપ સાથે સંવત્સરી પર્વમાં પ્રાયશ્ચિત્ત રૂપે પ્રતિક્રમણ કરવાનું છે િઉપદેશ્ય છે. ગૃહસ્થ રોજે પ્રાયશ્ચિત્ત ન કરે પણ વર્ષમાં એક વાર એકાંતે નિવૃત્તિ લઈ આ પૂરા વર્ષમાં થયેલા દોષોને દૂર કરવા પુરુષાર્થ કરે. જોકે વાસ્તવિકપણે તો તેણે એક િનોંધપોથી બનાવીને દોષો નોંધવા જોઈએ. ગુરુગમે પ્રાયશ્ચિત્ત લઈ જીવનભાર ઓછો ! જ કરવાથી અનુક્રમે જીવ સાચું સુખ પામે છે અને સર્વ દુઃખથી મુક્ત થાય છે. માટે ?
યથાશક્તિ તપ કરી સંવત્સરીમાં પ્રાયશ્ચિત્ત રૂપે પ્રતિક્રમણ કરવું. સું સારાંશ - અઠ્ઠમ તપઃ છે. જૈન દર્શનકારોએ તપને શ્રેષ્ઠ અનુષ્ઠાન કહ્યું છે. કારણ કે તે મોક્ષની યાત્રાનું છે. સર્વોચ્ચ સાધન છે. “તપસા નિર્જરા” અર્થાત્ તપથી નિર્જરા, નિર્જરા એટલે ક્રમિક, અંશે છે જે અંશે મોક્ષ પ્રતિ પ્રયાણ એ તપની વ્યાખ્યા શાસ્ત્રકારોએ અભુત કહી છે. કેટલાક
www.jainelibrary.org
Pain Education International
For Private & Personal Use Only
...AvanaAVON AVAA,