________________
વABHIWANહ.
Amadeolie* $134
૪. અઠ્ઠમ તપ – ત્રણ દિવસના ઉપવાસ – આત્મ-ઉપાસના
[ દિવસ ત્રીજો : વ્યાખ્યાનસાર ] = શ્રાવકનું ચોથું કર્તવ્ય અઠ્ઠમ તપ છે છે અઠ્ઠમ અર્થાત્ આઠ સમયના આહારનો ત્યાગ. સામાન્યપણે સાધક દિવસમાં એક છે | કે બે વાર આહાર લે છે તેમાં પ્રથમ દિવસે એક વાર આહાર લઈ પછી ત્રણ દિવસ - સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી પાંચમે દિવસે એક વાર આહાર ગ્રહણ કરે તો એ છે
પ્રમાણે આઠ વાર આહારનો ત્યાગ થતાં તેને અઠ્ઠમ તપ કહેવામાં આવે છે. યથાશક્તિ એ તપ કરનાર પર્યુષણના છેલ્લા ત્રણ દિવસ જે ઉપવાસ કરે છે તે અઠ્ઠમ તપ છે.
જેનાથી અઠ્ઠમ ન થાય તેને માટે યથાશક્તિ ક્રમ બતાવ્યો છે. તેમાં દરેક 8 છે પખવાડિયે એક ઉપવાસ અથવા બે આયંબિલ, ચાર એકાસણાં, આઠ બેસણાં, છેવટે
વિસ બાંધી નવકારવાળી ગણવી તે સ્વાધ્યાય તપ છે. = ચાતુર્માસમાં પાક્ષિક બે ઉપવાસ સાથે કરીને છઠ્ઠ તપ બતાવ્યું છે. તે ન થાય તો 6 ઉપરની વિધિને બેવડાવીને તપ કરવું. કિમી વાર્ષિક તપમાં અઠ્ઠમ તપ ન થાય તો છૂટા ત્રણ ઉપવાસ કરવા, અથવા છ એ વો આયંબિલ, બાર એકાસણાં, ચોવીસ બિઆસણાં, છ હજાર સ્વાધ્યાય અર્થાત્ સાઠ બાંધી ને નવકારવાળી ગણવી. આમ યથાશક્તિ તપનું અનુચરણ કરવું.
માનવજીવન પામીને ધર્માચરણ માટે જો ધર્મની વિધિને અપનાવે નહિ તો પ્રમાદ છે જ પુષ્ટ થાય. અને એ પ્રમાદ માનવનો મહાશત્રુ છે. તેનાથી દૂર રહેવા અલ્પાધિક જ કે વ્રતાદિ કરવાની દઢતા કેળવવી. આ સર્વ તપના અનુષ્ઠાનનું લક્ષ્ય તો શુદ્ધ પદની
પ્રાપ્તિ જ છે. તેની ઉપેક્ષા કરવી તેમાં આત્મહિતની જ ઉપેક્ષા છે. છે કોઈ પણ પ્રકારના લોકોત્તર ધર્મમાર્ગનું ફળ પરંપરાએ મુક્તિ કહ્યું છે. તે છે
ધર્મમાર્ગનાં અનુષ્ઠાનો સમ્યકત્વ સહિત હોવાં આવશ્યક છે. તે સિવાયનાં તપાદિને = બાલતપ કહેવામાં આવ્યાં છે. તે ફળ લૌકિક પુણ્ય સુધી જ પહોંચે છે પણ સમ્યકત્વ
સહિતના તપનું પરિણામ અનંત કર્મની નિર્જરા છે, કારણ કે તેની દૃષ્ટિમાં સાચી સમજણ છે. પાર્થિવ પદાર્થોની ઇચ્છાઓનો નિરોધ તે સાચું તપ છે, એ સમ્યક્ત્વની =
LiાસThan=hickedIઝાલill નદી