________________
૧૬૫
સંસારસાગર તરી જવાનું અમોઘ સાધન છે. અજગર કોણ હતો તે વાચકોના ધ્યાનમાં = આવી ગયું હશે એટલે હવે આગળ ગતિ કરીએ અને પરિણામ શું આવ્યું તે પણ
સમજી ગયા ને ? ટૂંકમાં દેવ અને નરકગતિ.
પાંચમો ભવઃ દેવ નારક છે ક્ષમાના ધારક ઉત્તમ ભાવયુક્ત મુનિ સમાધિને પામી દેવલોક પામ્યા અને
અજગર અજ્ઞાનવશ પશુતાને આચરી અધોગતિ પામ્યો. આ છઠ્ઠો ભવઃ રાજકુમાર અને ભીલા
બંને જીવો પોતાની ગતિને યોગ્ય સુખદુઃખયુક્ત દીર્ધાયુષ્ય ભોગવીને વળી પાછા છે ધરતી પર ઉતરી આવ્યા. મરુભૂતિના જીવ જંબુદ્વીપના પશ્ચિમવિદેહમાં અશ્વપુર છું નામના નગરમાં વિર્ય રાજાની વિજયા રાણીની ઉત્તમ કૃષિએ પુત્રરત્ન તરીકે જન્મ છે ધારણ કર્યો. વજનાભિ નામે તે બાળકુમાર બાળચેષ્ટા ત્યજી જ્ઞાનવૃદ્ધિ દ્વારા માતાપિતાને છે આનંદ આપતો હતો. કાળક્રમે છ ખંડની પૃથ્વીના સ્વામી બનીને વજનાભિએ ચક્રવર્તીપદને ૨ પ્રાપ્ત કર્યું. એક વાર વજનાભિ ચક્રવર્તી મહેલને ઝરૂખે ઊભા હતા. તેમના મનના ૪ ભાવોને જાણે વાચા મળી હોય તેમ દૂરથી તેમણે જંગલમાં કેવળી ભગવંતને આવતા હું જોયા. ચક્રવર્તીના પદને વિસારી ખુલ્લા પગે મહેલમાંથી નીકળીને ભગવંતના ચરણે તે છે છે. સમર્પિત થઈ ગયા. ભગવાનનો બોધ હૈયે ધારણ કરી સંસારનાં બંધનોને ત્યાગી છે
ચક્રવત મોક્ષપંથે ચાલી નીકળ્યા. મુનિપણું ગ્રહણ કરીને વજનાભિ સંઘ સાથે વિહરી છે હી રહ્યા હતા. મુનિ જગતના જીવોના કલ્યાણ અર્થે ઉપદેશામૃતનું પાન કરાવી રહ્યા હતા. તે છે ગામેગામ વિહરતા મુનિ એક સાંજે જંગલમાં ધ્યાનમાં મગ્ન હતા ત્યાં તો દૂરથી દે લિ સનન કરતું તીર આવ્યું અને મુનિની છાતીને આરપાર વધી ગયું. મુનિ તો દેહથી 5 છે ઉપર ઊઠેલા હતા તેથી તીર અને શરીર બંનેનો આત્મભાવને સ્પર્શ પણ કયાંથી હોય? છે. સમતાભાવમાં આરૂઢ મુનિનો દેહ ત્યાં છુટી ગયો અને આત્મા સ્વર્ગને પંથે ઊપડી છે છે. ગયો. આ તીર મારનાર ભીલ તીરની દિશામાં આવીને જુએ છે તો તીર તો બરાબર 2 વાગ્યું હતું, પણ તેને તો આહાર માટે જે શિકાર જોઈતો હતો તે ન મળવાથી નિર્જીવ શું
atiep International
For Private & Personal Use Only
www.jainelibrary.org