________________
રરરરર
છે. આ માર્ગ ટૂંધે અને સરળ છે પરંતુ ત્યાં આવું વિદન છે.” છતાં પ્રભુ તો તે સર્પના છે જ કલ્યાણ માટે તે દિશામાં ગયા. - ચંડકૌશિકની કથા, પ્રભુએ કરુણા વરસાવી.
ચંડકૌશિક પૂર્વભવમાં એક તપસ્વી હતો તે માસક્ષમણને પારણે એક વાર શિષ્ય છે. સાથે ભિક્ષા લેવા ગયો. માર્ગમાં ચાલતાં એક દેડકી તેના પગ નીચે આવી જવાથી - કચરાઈ ગઈ. તે વિરાધનાને કારણે હિતચિંતક એવા તેના વિચક્ષણ શિષ્ય તેને ગોચરી છે ૐ સમયે પ્રાયશ્ચિત માટે સ્મૃતિ આપી. તપસ્વીને થયું કે પ્રાયશ્ચિત્ત પછી કરી લઈશ. છે છે. વળી સાંજ વેળાએ શિષ્ય યાદી આપી ત્યારે તપસ્વી ગુરુએ કહ્યું કે મને યાદ છે, છતાં હું છે. પ્રમાદવશ પ્રાયશ્ચિત્ત વિસરાઈ ગયું. છેવટે જ્યારે રાત્રિનો સમય થયો ત્યારે પેલા શિષ્ય છે
પુનઃ સ્મૃતિ આપી. ત્યારે તપસ્વી અતિશય ક્રોધે ભરાયા અને શિષ્યને મારવા દોડ્યા. એ છે. એક તો અમાસની અંધારી રાત, કૃશકાય શિથિલ શરીર, વળી ક્રોધના આવેશ. તપસ્વી છે
લથડિયું ખાઈ ગયા. પુનઃ ઊભા થઈ દોડવા ગયા ત્યાં તો થાંભલા સાથે અથડાઈને પડી છે Sી જવાથી મૃત્યુને શરણ થયા. આ શુભ અનુષ્ઠાનના કોઈ સમયે શુભ આયુષ્યનો યોગ હોવાથી તે સાધુ જ્યોતિષ - દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં જંગલના એક આશ્રમમાં પાંચસો છે છે તાપસીનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને આશ્રમ પ્રત્યે એવો મોહ થઈ ગયો કે આ
અહર્નિશ તેના જ વિચારોમાં રહેતો. જો કોઈ ફૂલફળ તોડે તો તે અતિ કોપાયમાન થતો. હું પર એક વાર તે આશ્રમમાં રાજકુમારોને ફૂલ તોડતા જોઈ તે અતિ ક્રોધે ભરાયો અને તે છે ઘણી ત્વરાથી દોડતા દોડતાં વચમાં કૂવો આવ્યો તેમાં પડી ગયો, પોતાના જ હથિયારથી આ ઘવાઈને તેના દુર્ગાનમાં પ્રાણ છૂટી ગયા. કૂર પરિણામોને કારણે તે આ જંગલના છે છે આશ્રમમાં મહા દૃષ્ટિવિષ સર્પ તરીકે ઉત્પન્ન થયો હતો. તેનું વિષ એવું કાતિલ હતું કે તે $ આશ્રમના સૌ તાપસી મૃત્યુના ભયે ત્યાંથી અન્યત્ર ચાલી ગયા હતા. આજુબાજુ જંતુ છે છે પણ જીવિત રહી શકતાં નહિ. એવા જંગલમાં પ્રભુએ નિર્ભયપણે પ્રવેશ કર્યો અને તે છે કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. જંગલમાં ભમીને સર્પ પાછો આવ્યો. ત્યાં માનવને જોઈએ છે સર્પ પ્રથમ આશ્ચર્ય પામ્યો. પણ પછી તો ગુસ્સે થઈ તે પ્રભુ સામે દૃષ્ટિવિષની છે. જ્વાળાઓ ફેંકવા લાગ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org