________________
૭૩ એ પીડારહિત ત્રિશલા રાણીએ પુત્રને જન્મ આપ્યો. અને ચારે દિશાઓ ચેતનવંતી બની ગઈ છે ર ત્રણે જગતમાં પ્રકાશ પથરાઈ ગયો અને સોએ સુખનો અનુભવ કર્યો.
તીર્થકરના જન્મ-ઉત્સવની વિશેષતા ભગવાન મહાવીરનો પૃથ્વી પર જન્મ થતાં છપ્પન દિકકુમારીઓનાં આસન છે કંપવાથી તેમના અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ થયેલો જાણી તેઓ સૌએ પ્રભુની માતા . કાર પાસે આવી નમન કર્યું, અને સુગંધી જળ-પુષ્પની વૃષ્ટિ કરી. વળી બીજી સ્નાનાદિ - વિલેપનની સુંદર રચના કરી તેઓ વિદાય થઈ. - ત્યાર પછી શક્રમહારાજા સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થતાં તેમણે પણ પ્રભુનો છે
છે જન્મ અવધિજ્ઞાન વડે જાણ્યો અને તેમણે સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો. તેના અવાજને આ અનુસરીને દેવલોકના અન્ય ઘંટોના નાદ પણ ધણધણી ઊડ્યા, આથી અન્ય દેવોને પણ જ પ્રભુના જન્મની જાણ થઈ. વળી શક્રેન્દ્રની આજ્ઞા થતાં અન્ય હજારો દેવો શીધ્ર ગતિએ માં ભેગા થઈ ગયા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી, કેટલાક દેવો મિત્રની કે પ્રિયાની - પ્રેરણાથી, કેટલાક નિજભાવથી, કેટલાક કૌતુકથી, આશ્ચર્યથી, ભક્તિથી, આમ હજારો
દેવો વિવિધ વાહનો લઈ ચાલવા લાગ્યા ત્યારે અનેક પ્રકારનાં વાજિંત્રો અને ઘંટનાદોથી ,
આકાશ ગાજી ઊઠ્યું. વળી વાહનોની ભીડ તો એવી જામી કે દરેકની આગળ થવાની - હોડ ઊભી થઈ. આકાશના માર્ગો જાણે સાંકડા થઈ ગયા. આવી રીતે લાખો દેવોથી
વીંટળાયેલા ઇંદ્ર નંદીશ્વરદીપ પર વાહનોને મૂકીને ભગવાનના જન્મસ્થાનકે આવ્યા. તેમાં છે ત્યાર પછી ભગવાન અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી નમન કર્યા પછી માતાને આ અવસ્થાપિની નિદ્રા આપી. તેમની પાસે જિનબિંબની પ્રતિકૃતિ મૂકી, પોતે લબ્ધિ વડે પાંચ આ રૂપને પેદા કરીને પ્રભુને ગ્રહણ કર્યા, ચામર વીંઝવા લાગ્યા અને છત્ર ધરી રહ્યા. અન્ય દેવો ,
છે સાથે તે પાંડુક નામના વનમાં મેરુપર્વત પરની અતિપાંડુકંબલા નામની શિલા પર સિંહાસન - રચી પોતાના ખોળામાં પ્રભુને ગ્રહણ કરી પૂર્વ દિશા પ્રતિ મુખ રાખીને બેઠા. તેમણે દરેક - ઈંદ્ર પાસે રત્નજડિત એક હજાર આઠ સુવર્ણ કળશ અને થાળ પત્ર-પુષ્પથી ભરેલા મંગાવ્યા
છે તે સર્વ કળશોમાં ક્ષીરસમુદ્રનું પાણી લાવવામાં આવ્યું. અને દરેક ઇંદ્ર કળશ લઈને શ્રેણીબદ્ધ છે ( ઊભા રહ્યા અને અન્ય દેવો પણ ક્રમમાં અધિકાર પ્રમાણે ગોઠવાઈ ગયા.
in Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.o