________________
અમદાવૉદથી શુંબઈ ભણી સ્થળાંતર
૧૯૪૭
* અતુલની બિમારીના નિમિત્તે મુંબઈ ભણી * નવા મકાનનું નિર્માણ * બાળકો સાથેની સુખદ ચર્યા * મુંબઈમાં જગતશેઠની અલ્પકાલીન ઉજવળ કારકીર્દિ * મુંબઈમાં મારી મુંઝવણ * સામાજિક માનવસેવાનો પ્રારંભ * સરલાબહેનની હાર્દિક મિત્રતા * કુદરતના ખોળે સૌંદર્યનો આનંદ * પૂ. કાનજી સ્વામીનું આંશિક બોધ શ્રવણ તથા નિશ્રાનો યોગ
“લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધ્યું તે તો કહો ? શું કુંટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો વધવાપણું નસ સાર નું, નરેદેહને હારી જેવો. તેનો વિચાર નહિ અહોહો એકપળ તમને હવી .
ઉશ્રીમદ્ રાજચંદ્રજી
“સત્કર્મો ની સુ ગંધી તારી ચોગરદમ ફેલાશે, બિંદુ સૌમાં આતમ નિરખજે, ફેરો સાર્થક થાશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org