________________
૩
સીસારિક પરિણિતો જીવનો સૌરભ વય મર્યાદા ૪ થી ર૪
* મારા લગ્ન લેવાયા
* બાપુજીના પક્ષે મૂંઝવણ
* ગૃહ વ્યવહારનું શિક્ષણ
* શ્વસુરપક્ષે સુખસામગ્રીથી સુખજીવન * પિતા-પુત્રની આદર્શ જોડી
* મંગલયાત્રામાં ધર્મભાવનાનું એક કિરણ * પૂ. આચાર્ય મહાત્માઓનો સમાગમ * બે સંતાનોની પ્રાપ્તિ
* અણસમજનું પરિણામ અને સમાધાન * અંગત જીવનચર્યા
* બ્રહ્મચર્યનો બોધ અને વ્રતમાં વિક્ષેપ
* દાદીની ચિરવિદાય
* ભાઈ, વડીલની ચિરવિદાય
XTRE
“સુખ સંપ સજ્જનતા વિનય પશ રસઅધિક વરસાવજો - સેવા ધરમના શોખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો.''
“સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org