SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પુદગલ અનુભવ ત્યાગ.' બહુ જ મઝાના મનોવૈજ્ઞાનિક આયામમાં આ વાત થઈ છે. પુદગલ ત્યાગ નથી કહેવાયું. પુદગલ અનુભવ ત્યાગ કહેવાયું છે. ખાવાનું રહેશે; એનો અનુભવ ન રહેવો જોઈએ. કોઈ પૂછે : શું જમ્યા? તમારે યાદ કરવું પડે. અસાતાનો ઉદય હોય ત્યારે સાધકની સાવધાની એને એમાંથી ભળતા કેવી રીચે બચાવી લે છે ! રોગને શરીરમાં ફેલાતો જોયા કરે છે અને પોતે શરીરથી કેટલો ભિન્ન છે, એ ભેદજ્ઞાનને અનુભૂતિમાં ફેરવે છે. આજ રીતે ઉદય મોહનીય કર્મનો છે, હું તો નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન છું. મારે ને કર્મને શું ? એ વિચારધારાને વ્યાપક બનાવી શકાય. - પૂ. શ્રી યશોવિજયસૂરીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy