________________
૧૨
અધ્યાત્મયોગી ગુરુવર્ય પૂ. આચાર્યશ્રી વિજ્ય કલાપૂર્ણસૂરિજીની નિશ્રામાં
બોધ-વાચનાનો સુઅવસર
કે અધ્યાત્મયોગી પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરિજી
અલ્પાક્ષરી પરિચય ક આ.યોગીશ્રીનો બોધ તથા શ્રીદેવચંદ્રજીના સ્તવનોનો ભાવાર્થ
(અમદાવાદ)
આ.યોગીશ્રીનો બોધ (ધ્રાંગધ્રા તથા સુરત) * આ.યોગીશ્રીનો સમાષ્ટકનો ઉપદેશ (હૈદ્રાબાદ) * સમાગમ તથા વાચનાનો લાભ (પાલીતાણા) જ સવાર ઉગી કે આથમી ? (કાળધર્મ) * પૂજ્યશ્રીના પાર્થિવદેહનો અંતિમ સંસ્કાર (શ્રી શંખેશ્વર) * ભાવુકોની ભક્તિનું અનોખું દર્શન
ઉપકાર ભલુ ડેમ તારો ગુરુજી, મારો સફળ થયો જન્મારો, ભવી અટવીમાં ભમતો ભમતાં કયારે આવતા આરો, કૃપા કરીને કર પકડી લીધો માર્ગ બતાવ્યો અને ત્યારો.”
- ગુરુજી.
I
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org