SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજીની જ્ઞાનતિજોરી (પુસ્તક) માંથી સદ્ગુણોના અર્જન દ્વારા જ્યાં આત્મા પ્રભુત્વની ભૂમિકાને સ્પર્શી જવા સતત પ્રયત્નશીલ બન્યો રહે છે એ યાત્રાનું નામ મંગલયાત્રા'. અહીં કહેવાતા સુખો કદાચ ઓછા હોય છે તોય પ્રસન્નતા તો પાર વિનાની હોય છે. જયાં કેવળ અસ્તિત્વ ટકાવી રાખવા જ જીવનભર ઝઝૂમતા રહેવું પડે છે એ યાત્રાનું નામ જીવનયાત્રા છે. અહીં કદાચ સુખ છે તો બિંદુ જેટલું બાકી આખી જીદંગી તનાવ જ તાનાવ છે. અહં પુષ્ટ કરવા સતત વ્યક્તિત્વ જ વિકસાવતા રહેવાના પ્રયત્નો થતા રહે છે. જેમાં તેમને ક્ષણિક આનંદ આવે છે એ યાત્રા આનંદયાત્રા છે. અહીં પુણ્યયોગે ઘણા સુખો છે પણ તેમાં સદગુણ ક્ષેત્રે તો કડાકો જ હોય છે. કારણ તેમાં ' નિર્દોષ આનંદ નથી. - આ. શ્રી રત્નસુંદરસૂરિજી. હe, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy