________________
પરમપૂજ્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી રચિત
સમાધિ-શતક
દોધક (દુહા, છંદ
પ્રણમી સરસતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમ બોધકો, કરસું સરસ પ્રબંધ. કેવલ આતમબોધ છે પરમારથ શિવપંથ; તામેં જીનકું મગ્નતા, સોઈ ભાવનિગ્રંથ. ભોગજ્ઞાન ક્યું બાલકો બાહ્યજ્ઞાનકી દર; . તરૂણ ભોગ અનુભવ જીસ્યો, મગનભાવ કછુ ઔર. આતમ જ્ઞાને મગનતા સો સબ પુદ્ગલ ખેલ; ઈદ્રજાલ કરી લેખવે, મિલે નહીં મન મેલ. જ્ઞાન વિના વ્યવહાર કો કહાં બનાવત નાચ; રત્ન કહૌ કો કાચમું અંત કાચ સો કાચ. રાત્રે સાચે ધ્યાનમેં જા વિષય ન કોઈ; નાચે માર્ચ મુગતિરસ, આતમજ્ઞાની સોઈ. બાહિર અંતર પરમ આતમ પરિણતિ તીન; દેહાદિક આતમભરમ, બહિરાતમ બહુદીન. ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિમલ પરમાત્મા, નાહિ કમ કો ભેલ. નરદેહાદિક દેખકે આતમજ્ઞાને હીન, ઈન્દ્રિયબલ બહિરાતમા, અહંકાર મન લીન. અલખ નિરંજન અકલ ગતિ, વ્યાપી રહ્યો શરીર; લખે સુજ્ઞાને આતમા, ખીર લીન ક્યું નીર,
અરિ પુત્રાદિક કલ્પના, દેહાતમ અભિમાન; નિજ પરતનું સંબંધ મતિ, તાકો હોત નિદાન. દેહાદિક આતમભ્રમી કલ્પ નિજાર ભાવ આતમજ્ઞાની જગ લો, કેવળ શુદ્ધ સ્વભાવ.
૧૨
૩૨૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org