SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ ૧૪ ૧૫. ૧૬ ' ૧૮ ૧૯ સ્વપરવિકલ્પે વાસન ! હોત અવિઘારૂપ; તાતે બહરિ વિકલ્પમય, ભરમજાલ અન્ધકૂપ. પુત્રાદિકકી કલ્પના દેહાતમ ભ્રમભૂલ; તાકુ જડ સમ્પતિ, કહે હા મોહ પ્રતિકૂલ. યા ભ્રમમતિ અબ છાંડિદ, દેખો અંતરદષ્ટિ; મોહદષ્ટિ જો છોડી, પ્રગટે નિજગુણ સૃષ્ટિ. રૂપાદિકકો દેખવો, કહન કહાવન ફૂટ; ઈન્દ્રિયજોગાદિક બલે એ સબ લૂટાલૂટ, પરપદ આતમ દ્રવ્યકું, કહત સુનત કછુ નાહિ; ચિદાનંદઘન ખેલાડી, નિજપદ તો નિજમાંહિ. ગ્રહણ અયોગ્ય રહે નહિ, ઝહ્યો ન છો જેહ; જાણે સર્વ સ્વભાવને, સ્વપર પ્રકાશી તેહ. રૂપેક ભ્રમ સીપમેં ક્યું જડકરે પ્રયાસ; દેહાતમ ભ્રમ ભયો, હું તુજ ફૂટપ્રયાસ. મિટે રજત ભ્રમ સીપમેં જન પ્રવૃત્તિ જિમ નાહિ; નરમેં આતમ ભ્રમ મિટે, હું દેહાદિકમાંહિ. - ૨૦ ફિર અબોધે કંઠગત, ચામીકરકે ન્યાય; જ્ઞાન પ્રકાશૈ મુગતિનુજ, સહજ સિદ્ધ નિરુપાય. યા વિન તું સૂતો સદા, યોગે ભોગે જેણિ; રૂપ અતીન્દ્રિય તું છતે, કહિશ, કહુ કેણિ. દેખે ભાખે ઔ કરે, જ્ઞાની સબહિ અચંભ, વ્યવહારે વ્યવહારચું, નિશ્ચયમેં થિર થંભ. જગ જાણે ઉન્મત્ત ઓ જાણે જગ અંધ; જ્ઞાનીકું જગમેં રહ્યો, યું નહિ કોઈ સંબંધ. યા પરછાંડી જ્ઞાનકી, વ્યવહારે જે કહાઈ નિર્વિકલ્પ તુરૂપમે દ્વિધા ભાવ ન હોઈ. - ૨૫ યું બહિરાતમ છાંડીકે, અંતર આતમ હોઈ; પરમાતમ મતિ ભાવીએ, જહાં વિકલ્પ ન કોઈ ૨૬ ૨ ૧ 23 ૨૪ સમાધિશતક ૩૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy