________________
૩૪
૩૫
૩૬
૩૮
આતમ-દેહવિભાગથી ઊપજ્યા જ્યાં આલાદ, તપથી દુષ્કત ઘોરને વેદ પણ નહિ તાપ. રાગાદિક-કલોલથી મન-જળ લોલ ન થાય, તે દેખે ચિતત્ત્વને, અન્ય જને ન જણાય. અવિક્ષિપ્ત મન તત્ત્વ નિજ, ભ્રમ છે મન વિક્ષિપ્ત અવિક્ષિપ્ત મનને ધરો, ધરો ન મન વિક્ષિપ્ત. અજ્ઞાનજ સંસ્કારથી મન વિક્ષેપિત થાય; જ્ઞાન સંસ્કારે સ્વતઃ તત્ત્વ વિશે સ્થિર થાય. અપમાનાદિ ન તેહને, જસ મનને વિક્ષેપ, અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ યોગીજનને મોહથી રાગદ્વેષ જો થાય; સ્વસ્થ નિજાત્મા ભાવવો, ક્ષણભરમાં શમી જાય. તનમાં મુનિને પ્રેમ જો, ત્યાંથી કરી વિયુક્ત, શ્રેષ્ઠ તને જીવ જોડવો, થશે પ્રેમથી મુક્ત. આત્મભ્રમોભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય; તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય. દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વેથી ઇચ્છે . મુક્તિ સદાય. પરમાં નિજમતિ નિયમથી સ્વય્યત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરટ્યુત થઈ મુકાય. નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ; સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુધ. યદ્યપિ આત્મ જણાય ને ભિન્નપણે વેદાય, પૂર્વભ્રાન્તિ-સંસ્કારથી પુનરપિ વિભ્રમ થાય. દશ્યમાન આ જડ બધાં, ચેતન છે નહિ દષ્ટ;
४१
૪૩
४४
૪૫
સમાધિશતક
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org