________________
વિવરણ
આ. દિ. જણાવે છે કે અહીં ‘સિદ્ધા' પદથી મોક્ષમાં રહેલા શ્રીજિનેશ્વરભગવંતો
લેવા.૧૩૭
આ રીતે ‘સિદ્ધા સિદ્ધિ મમ સિંતુ' એ પદ, ‘ઉપર જે વિશેષણો જણાવ્યા તે વિશેષણોથી વિશિષ્ટ શ્રીતીર્થંકરભગવંતો કે જેઓ કૃતકૃત્ય થઈ ગયા છે તેઓ મને સિદ્ધિપદને આપો.' એ અર્થમાં સિદ્ધ થાય છે.
૧૩૭. સિદ્ધા કૃત્તિ વિનાનાં મુત્તિસ્થાનામેવ નામળીર્તનમ્ ।
Jain Education International
૩૭
For Private & Personal Use Only
આ. દિ., પ. ૨૬૮ અ.
www.jainelibrary.org