________________
પ્રકીર્ણક
પ્રતિક્રમણના
પ્રકાર
લો.સૂનું | લો.સુ.ના | ઉચ્છવાસ | સ્મરણ કેટલી| પાઠનું પ્રકટ | કેટલા ? વાર ? પણ ઉચ્ચારણ
કેટલી વાર ?
સમગ્ર ક્રિયામાં એકંદર કેટલા લો. સુ.નું સ્મરણ ?
૩૧૨
૧૫O*
દૈવસિક રાત્રિક પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક
૬૦૮
८०८
૧૩૦૮
(૭)–૪. ચૈત્યવંદનમાં તેમ જ દેવવંદનના અધિકારોમાં
લોગસ્સ સૂત્રની વ્યવસ્થા ચૈિત્યવંદનની વિધિ સૌ પ્રથમ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથોમાં મળે છે, એમ આગમોદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીનું મન્તવ્ય છે. લલિતવિસ્તરામાં લોગસ્સ સૂત્રનો એ વિધિના એક ભાગ તરીકે ઉલ્લેખ છે.
દેવવંદનમાં બાર અધિકારો છે. તેમાં ચોથો અધિકાર લોગસ્સ સૂત્રનો છે. તેમાં નામજિનને વંદના છે.
- (૭)–૫. પાંચ દંડક સૂત્રોમાં લોગસ સૂત્રનું સ્થાન નિમ્નોક્ત પાંચ દંડકસૂત્રો પૈકી લોગસ્સ સૂત્ર એ તૃતીય દંડક છે. ૧. શક્રસ્તવ
(નમો ન્યૂ ર્ણ સૂત્ર) ૨. ચૈત્યસ્તવ
(અરિહંત ચેઈયાણં સૂત્ર) ૩. નામસ્તવ
(લોગસ્સ સૂત્ર) ૪. શ્રુતસ્તવ
(પુષ્પરવરદીવઢે સૂત્ર) ૫. સિદ્ધસ્તવ
(સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર)
* કામ-ભોગાદિ દુઃસ્વપ્ન આવેલા હોય તો ૧૫૮ ઉચ્છવાસ પ્રમાણ સમજવું, કારણ કે તેવી સ્થિતિમાં કાયોત્સર્ગ સારવાર મીરા સુધી કરવાનો હોય છે.
૧. (૨) નમો યુ | (૨) ને મ કા સિદ્ધા (૩) અરિહંતાણં (૪) નોક્સ ૩નોમી (૫) सव्वलोए अरिहंत (६) पुक्खरवरदी (७) तमतिमिरपडल (८) सिद्धाणं बुद्धाणं (९) जो देवाण वि देवो (१०) उज्जितसेलसिहरे (११) चत्तारि अट्ठ दस दोय (१२) वेयावच्चगराणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org