________________
પ્રકીર્ણક
૧૧. ચતુર્વિશતિસ્તવ
૧૨. ચતુર્વિંશતિ જિનસ્તવ
૧૩. નામસ્તવ
શ્રમણ—ક્રિયા
૧.
૨. પ્રતિક્રમણ
૩. ચૈત્યવંદન-દેવવંદન
૪. કર્મક્ષયાદિનિમિત્તક કાયોત્સર્ગ
૫. ઈર્ષાપથિકી તથા પ્રતિલેખના આદિ
૬. વિશિષ્ટ તપશ્ચર્યા
૭. યોગોહન આદિ વિશિષ્ટ ક્રિયા
૮. અભિભવ કાયોત્સર્ગ
૯. પદસ્થોને દ્વાદશાવર્ત વંદન કરતાં
૧૦. પ્રાતઃકાલીન પૌરુષી
(સંસ્કૃત નામો)
આયારંગસુત્ત ટીકા, પત્ર ૭૫ આ ઉત્તરયણસુત્ત ટીકા પત્ર ૫૦૪ આ અણુઓગદ્દાર વૃત્તિ પત્ર ૪૪ આ લલિતવિસ્તરા, પૃષ્ઠ ૪૨ યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવિવરણ, પત્ર ૨૨૪ આ વન્દારુવૃત્તિ, પૃષ્ઠ ૪૦ આ
(૭)—૨. શ્રમણ* તથા શ્રમણોપાસકની આવશ્યક આદિ ક્રિયામાં લોગસ્સસૂત્રનું સ્મરણ
ક્યારે ક્યારે થાય છે ?
દેવવંદન ભાષ્ય પૃષ્ઠ ૩૨૦ ધર્મસંગ્રહ, પત્ર ૧૫૮ એ
દેવવંદનભાષ્ય, પૃષ્ઠ ૩૨૭
દેવવંદનભાષ્ય પૃષ્ઠ ૩૨૧
Jain Education International
શ્રમણોપાસક—ક્રિયા
૧. સામાયિક
પ્રતિક્રમણ
૨..
૩. ચૈત્યવંદન-દેવવંદન
૪. કર્મક્ષયાદિનિમિત્તક કાયોત્સર્ગ
૫. પૌષધ (દૈવસિક, રાત્રિક, અહોરાત્રિક)
૬. વિશિષ્ટ તપશ્ચર્યા
૭. ઉપધાન તપ
૬૩
૮. અભિભવ કાયોત્સર્ગ
૯. રાઈમુહપતિ પડિલેહતાં (રાત્રિક મુખપોતિકા) ૧૦. પ્રાતઃકાલીન પૌરુષી (પૌષધમાં હોય તો)
* આથી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના શ્રમણો અભિપ્રેત છે.
૧. સો ડગલાથી બહાર ગયા બાદ, સ્થંડિલ (મલ) આદિ પરઠવવાની (પારિષ્ઠાપનિકા) ક્રિયા કર્યા બાદ, તથા ભિક્ષાચર્યાએથી આવ્યા બાદ વગેરે પ્રસંગોએ કરવામાં આવે છે તે.
૨. પંચમી, એકાદશી, વીસસ્થાનક આદિ તપની આરાધનામાં કરવામાં આવે છે તે.
૩. કાયોત્સર્ગના ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભવકાયોત્સર્ગ એમ જે બે પ્રકારો છે તે પૈકી આ એક છે. તિતિક્ષા શક્તિ કેળવવા માટે એ કરાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org