________________
જૈનદર્શનમાં ધ્યાન
ધ્યાનના
પ્રકારો
પ્રવર્તમાન કેટલાક આધ્યાત્મિક વર્તુળની સરખામણીમાં જેનદર્શનના ધ્યાનના પ્રકારમાં એક અલગ અને એક સૂત્રાત્મક પ્રકારની પ્રણાલિકા છે, તે પ્રકારનું નિરૂપણ ઘણું સૂક્ષમ છે. જૈનદર્શનમાં મુખ્યત્વે ધ્યાનને ચાર પ્રકાર દર્શાવ્યા છે : ૧. આર્તધ્યાન ૨. ધ્યાન ઈ અશુભધ્યાન,
| શુભધ્યાન (શુદ્ધિના અંશે ૩. ધર્મધ્યાન
સહિત) ૪ શુકલધ્યાન} સંપૂર્ણ શુદ્ધ ધ્યાન
ધ્યાનના આ પ્રકારે વિષે શાસ્ત્રોક્ત પદ્ધતિની વિગત, પાછળ પરિશિષ્ટમાં વિસ્તારપૂર્વક આપવામાં આવી છે. અહીં તે માત્ર તે અંગેની સરળ અને સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી છે. જેથી સામાન્ય સાધકને સમજવા માટે રુચિકર થઈ શકે.
પ્રથમના બે પ્રકારમાં અશુભ ધ્યાનના શબ્દો જ સૂચવે છે કે, તે પ્રકારે અશુભધ્યાન છે. અને પરિભ્રમણનું કારણ હવાથી છોડવા ગ્ય છે. અંતનાં બે પ્રકારનાં ધ્યાન મેક્ષમાર્ગમાં ઉપકારી હોવાથી પુનઃ પુનઃ ઉપાસવા ગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org