________________
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
ધ્યાનથી ઉત્પન્ન થતી નિશ્ચલતામાં જે અપૂર્વ રસવિસ્તાર પામે છે તેને તે કઈ પ્રશસ્ત મનવાળા જ્ઞાની જ પામી શકે. તે મીઠે મધુર રસ નથી તે દ્રાક્ષમાં, નથી સાકરમાં, નથી સુધામાં, કે નથી લલનાના એક્ટર્બનમાં. આ રીતે ફળમાં રહેલી મહત્તા મનથી જાણુને તેમાં જેને રતિ થાય છે તે પૂર્વ ધ્યાનથી ઉત્પન્ન થતાં ફળમાં રહેલી મહત્તા મનથી જાણુને તેમાં જેને રતિ થાય છે તે પ્રૌઢ તેજસ્વી મહાત્માને યશલકમી શિધ્ર પ્રાપ્ત થાય છે.
(શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસારમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org