________________
૧૭૪
ધ્યાનઃ એક પરિશીલન કે આગળની ભૂમિકાવાળા સાધક માટે છે. ૦ પ્રથમ પ્રકારના સાધક માટે ઉપકમઃ
સાધનાને સમય રેજના ૧ થી ૨ કલાકને રાખ. તેમાં સ્થૂલ મૌનને સમાવેશ થઈ શકે, અથવા રેજે એક કલાક મૌનને રાખી સઋતવાંચન કે લેખન કરવું. . ધ્યાનને અભ્યાસ : અનુકૂળ પણ નિયત સમય રાખો. શ્વાસઅનુપ્રેક્ષા ૫ મિનિટ, ભક્તિપદ ૧૦ મિનિટ, મંત્રજપ કે જે ધ્વનિ ૫ મિનિટ, સ્વનિરીક્ષણ-ચિંતન ૧૦ મિનિટ. સવારે અને સાંજે કે રાત્રે ૩૦ મિનિટને આ કમ રાખ. અવકાશ મળે પવિત્ર ભૂમિમાં અનુભવીની નિશ્રામાં અભ્યાસ વધારતા જવું અને નિત્ય સ્વાધ્યાયને નિયમ રાખ. સત્કાર્યમાં ઉપયોગ રાખવે.
૦ બીજા પ્રકારના સાધક માટે ઉપક્રમ :
સાધનાને સમય નિત્ય માટે ૩ થી ૪ કલાક. તેમાં સ્વાધ્યાય, મૌનને અને આસનાદિને સમાવેશ કરી શકાય. રેજે ત્રણ કલાક સળંગ કે મર્યાદિત કલાકનું મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ ૬ થી ૧૨ કલાકનું મૌન રાખી શકાય તે ઉત્તમ છે.
ધ્યાનને અભ્યાસઃ શ્વાસઅનુપ્રેક્ષા કે આત્મઅનુપ્રેક્ષા (ચક્રોમાં સ્થિરતા) ૫ મિનિટ, ભક્તિભાવના ૧૫ મિનિટ, મંત્રજપ ધ્વનિ ૧૦ મિનિટ, વનિરીક્ષણ ૧૦ મિનિટ, પરમાત્માનું ચિંતન ૧૦ મિનિટ, વિકલ્પ રહિત–સ્થિરતાના-સૂફમમૌનના – આત્મભાવના કે અનુભવમાં જવાની ભાવનામાં રહેવા પ્રયત્ન કરે ૧૦ મિનિટ. આ પ્રમાણે સવારે રાત્રે એક એક કલાકનો ક્રમ રાખ. જે એક કલાક સ્વાધ્યાય, એક કલાક સત્સંગ અને એક કલાકનું મૌન રાખવું.
દર બે કે ત્રણ માસે પવિત્ર સ્થાનેમાં જઈ સત્સંગ કરે અને નિવૃત્તિમાં રહી અભ્યાસ વધારતા જવું.
૦ ત્રીજા પ્રકારના સાધક માટેને ઉપક્રમઃ
સાંસારિક કાર્યોથી મેટે ભાગે નિવૃત્ત થવું; અથવા જરૂરી ફરજો બજાવવી અને વધુ સમય સાધનામાં રત રહેવું. નિત્ય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org