________________
સમ્યગ્દર્શન–જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન
૮૧
ગુરુજીએ તરત જ આજ્ઞા કરી કે શિવાજીને મેલાવા. શિષ્યાને થયું કે હાશ ! ગામનાં ઢારાનું દૂધ મેળવવાની ગુરુજી શિવાજીને આજ્ઞા કરશે, એટલે જંગલમાં મૃત્યુના મુખમાં જવાનું ટળશે. જંગલ તરફ દોડવાને બદલે એક નહિ પણ ત્રણ-ચાર શિષ્ય શિવાજીને લાવવા દોડયા.
શિવાજી સવારના દરબાર ભરી રાજ્યકારભારમાં તલ્લીન હતા. શિષ્યે ત્યાં પહોંચ્યા. તેમને જોઈને શિવાજી તે તરત જ ઊભા થઈ ગયા – જાણે ગુરુજી જ પધાર્યાં ન હોય ! એમણે પૂછ્યું : “શી આજ્ઞા છે ?” શિષ્યાએ પ્રસંગ કહી સંભળાવ્યા. રાજા તે એક ક્ષણ પણ રાકાયા સિવાય તરત જ મારતે ઘેાડે ગુરુજી સમક્ષ હાજર થઈ ગયા અને ગુરુજીના મુખે હકીકત સાંભળી; તેમના હસ્તમાંથી પાત્ર લઈ, કોઈ પણ પ્રશ્નસૂચક દૃષ્ટિ કર્યાં વગર મારતે ઘેાડે જંગલ ભણી ઊપડી ગયા. શિષ્યા તા પોતાની દૃષ્ટિ અનુસાર જોતા રહ્યા કે આ પણ મૂખ લાગે છે!
શિવાજી જંગલમાંથી પસાર થાય છે. ગુરુજીએ સૂચિત કર્યાં મુમ તેને દૂરથી તળાવ દેખાય છે, કે તરત જ તે ઘેાડા પરથી ઊતરી જાય છે. થોડાં ડગલાં આગળ વધે છે અને જુએ છે કે વાઘણુ એ બચ્ચાં સાથે બેઠેલી છે. તે જોઈને શિવાજીએ પાતાની તલવાર દૂર કરી, મુગટ ઉતારી નાખ્યા, રાજાપણું ત્યજી દીધું. આળસુલભ સુખભાવ કરી આગળ વધ્યા. વીસ ડગલાં અંતર રહ્યું કે શિવાજી એલ્યા, “હે ! માતાજી ! હું ! વાઘેશ્વરી ! આ પણ તમારા બાળક છે. ગુરુજીના દાહન્વરને શમાવવા અર્થે થાડા દૂધની ભિક્ષા માગે છે.” વાઘણુ પણ સ્થિર થઈને માતાસ્વરૂપે બેઠી છે. શિવાજી જરૂર જેટલું દૂધ લે છે અને ગુરુજી સમક્ષ નિરામય ચિત્તથી હાજર થઈ જાય છે.
અગ્યારે શિષ્યા શિવાજીને નમી પડે છે. તેની શ્રદ્ધા, સમર્પણુ અને ભક્તિને ઓળખે છે અને ઈર્ષ્યાને ત્યજી વિનયી બને છે. આ
દુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org