________________
ધ્યાનઃ એક પરિશીલન
પ્રાપ્તિના ઉત્તમ અંગભૂત સાધન છે. તેને આરાધક આત્મા, જન્મ જૈન હો કે જે છે તે, અ૫ભવી કે એકભવી થઈ જાય છે. આવું ઉત્તમ સુખ ત્યજી જીવ સંસારના મેહમાં પડે છે તે કેવું આવું આશ્ચર્ય ?
સંસારી જીવને બાહ્ય અપેક્ષાએ સ્ત્રી, પુત્ર, ધન માલ વગેરે નિમિત્તથી બંધનકર્તા છે; વાસ્તવિક રીતે તે તે બધાં બિચારાં બહાર છે. તે પિતાપિતાના કર્મને આધીન છે. પરમાર્થથી તે, જીવને પિતાના અંતરંગ વિભાવજન્ય દોષે જ બંધનું કારણ છે. ભાવથી ભવ અને ભવથી ભાવ એમ એક વર્તુળ ફર્યા કરે છે. સદ્દગુરુની નિશ્રામાં સમર્પણતા સહિત સત્ માર્ગને પુરુષાર્થ હોય તે એ વસ્તુળ સમાપ્તતાને પામે છે.
સદગુરુ પ્રત્યે સમર્પણનું દષ્ટાંત છત્રપતિ શિવાજી જેવા શૂરવીર હતા તેવા અનન્ય ગુરુભક્ત પણ હતા. તેમના ગુરુ સ્વામી રામદાસજી હતા. શિવાજીની અન્યન્ય. ભક્તિ અને સમર્પણની ભાવના ગુરુને સંતોષ આપતી, તેથી ગુરુને પ્રેમ સહજપણે શિવાજીને પ્રાપ્ત હતો. કેટલાક શિષ્યને આ જોઈને કંઈક ઈર્ષ્યા થતી. ગુરુજી અપક્ષપાતી હતા. શિવેને દષ્ટિ અર્પવા તેમણે એક કસોટી કરી.
એક દિવસ પ્રભાતે તેમણે તેમની સેવામાં હાજર રહેલા અગ્યાર શિષ્યને જણાવ્યું કે, દેહમાં સખત દાહજ્વર થયે છે. વાઘણના તાજા દૂધ વગર તે શમશે નહિ. માટે શીવ્રતાએ જંગલ માંથી વાઘણનું તાજું દૂધ લઈ આવે.
આ સાંભળીને સમી પવતી શિષ્ય એકબીજાના મુખ સામે જેવા લાગ્યા. કઈ જંગલ પ્રત્યે દેડી ન ગયે. પરંતુ કેઈ એક વિચક્ષણ શિષ્ય ગુરુજીને શીખ આપવા લાગ્યા કે, “ગુરુજી! ગામનાં તમામ ના દૂધ વડે મેટો હેજ ભરીને આપના દેહને ઝબોળી દઈએ, તે દાહજ્વર શમી જશે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org