________________
સ્વરૂપસાધનાનાં સોપાન
કર્મનો પ્રભાવ ઘણો છે, તેની સાથે અંતરાયકર્મ કામ કરે છે. છતાં આત્મા સર્વ કર્મોનો નાશ કરવા સમર્થ છે. તેનું પ્રથમ સોપાન સમકિત છે. દ્રવ્ય (સામાન્ય) ગુણ અને અસાધારણ ગુણ (અસામાન્ય)
માત્રમાં સાધારણ
હોય છે.
૧૯૦
સાધારણ ગુણ = એટલે જે દ્રવ્યમાં એકગુણ હોય તે બીજા દ્રવ્યમાં પણ હોય. જેમકે આત્મા અને આકાશનું અરૂપીપણું. અસાધારણ (વિશેષ) ગુણ એક દ્રવ્યમાં જે ગુણ હોય તે બીજા ગુણ. જીવમાં ચૈનત્ય, પુદ્ગલમાં જડત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુ.
દ્રવ્યમાં ન હોય તે વિશેષ સામાન્ય ગુણ દશ છે પ્રમેયત્વ, પ્રદેશત્વ, મૂર્ત, અમૂર્ત, ચેતન, અચેતન.
=
વિશેષ ગુણ પુદ્દગલના, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપી-જડ).
આ વિશ્વ સાથે મારા આત્માથી મારે કોઈ પણ પ૨ પદાર્થ સાથે સંબંધ નથી. અરીસો નિર્મળ હોય. જળ સ્થિર હોય, જ્યોતિ સ્થિર હોય, પ્રકાશ સ્થિર થાય, ત્યારે તેમાં પદાર્થો પ્રતિભાસે છે. વળી આકાશમાં સર્વ પદાર્થો રહેવા છતાં આકાશ નિર્લેપ રહે છે. તેને કોઈ પદાર્થ સાથે સંબંધ નથી. તેમ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો પ્રતિભાસતા હોવા છતાં, સર્વ પદાર્થો સાથે સંબંધનો અભાવ છે. સ્વાત્માના વૈદન સિવાય કોઈ સંબંધ નથી. આત્મા જ્ઞાન-ગુણવાળો હોવાથી વિશ્વના પદાર્થો પ્રતિબિંબિત થાય છે.
પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ રસ; વર્ણ, ગંધ આદિગુણથી તથા સ્કંધ દેશ પ્રદેશથી વિશ્વના પદાર્થોથી દેશ (અલ્પ) ભેદે છે. આત્મદ્રવ્ય ક્ષેત્રથી (અલ્પ) દેશ ભેદે છે. છતાં આત્મા જ્ઞાન-દર્શન ગુણ દ્વારા સર્વ ભેદે છે. આત્મા જ્ઞાનસત્તાથી વિશ્વ વ્યાપક છે. ગુણ દ્રવ્ય સાથે અનાદિઅનંત છે, તે સહભાવી, દરેક પ્રદેશે વ્યાપ્ત છે. દરેક દ્રવ્યમાં ગુણપર્યાયથી ભેદ પડે
છે. ગુણદ્રવ્યની જાતિ નક્કી કરી આપી દ્રવ્યની દ્રવ્યતા જાળવી રાખે છે. બીજી બાજુ ગુણ પોતાની કાર્યરૂપ શક્તિ બતાવી પર્યાય સાથે સંબંધ જાળવી રાખે છે. આમ દ્રવ્ય અને પર્યાયનું મધ્યબિંદુ – માધ્યમ ગુણ છે.
Jain Education International
=
-
આત્માના દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય. (અરૂપી, ચેતન)
For Private & Personal Use Only
www.jainelibrary.org