SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થસહયોગનો ઋણસ્વીકાર નામ નકલ શ્રી જૈન શ્વેતાંબર મૂ.૫. તપગચ્છ સંઘ ધ્રાંગધ્રા ૩૦૦ Madhu Vijaybhai Chheda Los Angeles. U.S.A ૩૦) Dr. Rajendra K. Shah. ૨૫૦ 2121 West Main street, Jeffersonville Pa 19403. U.S.A. શ્રી શાંતાબહેન તથા સ્વ. શ્રી મહાસુખરામ ગોડા પરિવાર ૩૦૦ વોશિંગ્ટન ડી.સી. U.S.A. આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ ૧૦૦ આનંદ સુમંગલ પરિવાર, અમેરિકા ૨૦૦ સહર્ષ જણાવવાનું કે અત્યાર સુધીના લગભગ સાઠ જેટલાં પુસ્તકોમાં ૩૦ જેટલાં પુસ્તકોનો સહયોગ અમેરિકા નિવાસી મિત્રોએ ઉપાડી લીધો છે. તેથી દર વર્ષે એકબે પુસ્તકોનું પ્રકાશન નિશ્ચિતતાએ થઈ શક્યું. તે સૌના સત્કાર્ય માટે ખૂબ અભિવાદન કરું છું. તેમાં સાથ આપનાર અમદાવાદના આનંદ સુમંગલ પરિવારનું પણ અભિવાદન કરું છું. ખાસ નોંધ એક નવીન પ્રયોગને અપનાવજો ૧. તમને આ પુસ્તકમાંથી જે જે પ્રકરણ ગમે તેને ખૂબ વાંચીને તેમાંથી જ પ્રશ્ન ઉઠાવજો. અને જાતે જવાબ લખજો. ૭થી ૧૦ પાનાં અથવા ૨૫થી ૩૦ પ્રશ્નોત્તર. વિસ્તારથી જરૂરી છે. ૨. અથવા કોઈ અધ્યાયનો વિષય પકડીને તેના પર તમે તમારી બુદ્ધિ, શક્તિ, ક્ષયોપશમ પ્રમાણે લેખ-નિબંધ લખજો. ૮થી ૧૦ પાનાનો. ૩. પૂરા પુસ્તકના સારરૂપે ૮થી ૧૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખજો. આ ત્રણે પ્રયોગ પુરસ્કારને પાત્ર છે. પુરસ્કાર નાણાંની ચુકવણીથી મળશે જે રૂ. ૫00 થી રૂ. ૧૦૦૦ની વચ્ચે હશે. જે જે લેખો આવ્યા હશે તેમાં નંબર પાડીને પસંદગી કરવામાં આવશે. આમાં રકમનું મહત્ત્વ નથી પરંતુ ખેલદિલી - વિશાળતાનો ભાવ છે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy