________________
कषाया अपसर्पन्ति यावत् क्षान्त्यादिताडिताः।
तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥ ८ ॥ ભાવાર્થ : જ્યારે માત્મા દશ યતિધર્મથી તાડિત કરાયેલા કષાયો દૂર થાય છે ત્યારે તે જ સમયે શુદ્ધાત્મા જ પરમાત્માને પામે છે.
વિવેચન : ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ (આકિંચન્ય) અને બ્રહ્મચર્ય એ દશ યતિધર્મ છે.
સ્વભાવથી આત્મા ક્ષમાદિ ગુણોયુક્ત છે, પરંતુ કાદવમાં ખૂંપેલા પગની જેમ તે ક્રોધાદિ કષાયોમાં ખૂંપી ગયો છે. વળી એ કષાયોની પ્રબળતાથી તે સંસારરૂપી કાદવમાં વધુ ઝૂંપતો જાય છે. પરંતુ યતિ-મુનિની સમતા વડે તે કષાયો આઘાત પામીને દૂર થાય છે. અર્થાત્ તે કષાયો સામે વિપક્ષવાળા તે તે ગુણો તે તે કષાયોનું તાડન કરે છે. ત્યારે આત્મા પરમાત્મપદને પામે છે.
ક્ષમાદિ ગુણો વડે યત્ના રાખે તે યતિ છે. સમતા વડે યતિનું સામર્થ્ય પ્રગટ થાય છે. માનવ જે દોષોથી પીડાય છે. અંધકારમાં અટવાય છે, તે આવા ગુણો વડે યતિપણું આરાધી તે જ દોષોના મૂળને છેદી નાંખે છે.
દોષો ક્રોધ – તમસરૂપી અંધકાર ક્ષમારૂપી સમતા માન – અહંકાર
નમ્રતા – વિવેક માયા – કપટ
સરળતા – નિર્દોષતા લોભ – તૃષા-આસક્તિ
નિર્લોભતા – સંતોષ ઈચ્છાઓ – વાસનાઓ
તપ – તૃપ્તિ અવ્રત – અસંયમ
ઇન્દ્રિય મનનો સંયમ અસત્ય
સત્યમનની મલિનતા –
મનની પવિત્રતા દૈહિક સુખસામગ્રીનો સંગ્રહ-મૂચ્છ પરિગ્રહનો ત્યાગ અબ્રહ્મ – મૈથુન
બ્રહ્મચર્ય આવા યતિધર્મો વડે કષાયોને દૂર કરી, શુદ્ધાત્મા પરમાત્માપણે
ગુણો
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org