________________
કક
546
946
S46
S46
S4
S46
S46
S4
S46
– મુકિતબીજ જીવ ફસાય છે. પોતાનું ભાન પોતાને હોય તો તેવી જાળમાં થોડો વખત રમણ ન કરી પાછો પોતાના સ્વરૂપની વિશ્રાંતિ લઈ શકે છે. ભાન ભૂલી કર્તા, ભોક્તા
થવાં જતાં પોતાના જ વિચારોની કે પોતેજ ઊભી કરેલી કર્મની જાળમાં સપડાઈને * અસહ્ય શારીરિક કે માનસિક દુઃખ અનુભવે છે.
જો પોતાને પોતાની જાગૃતિ હોય તો આ બાહ્ય જગત જે આ નેત્રો દ્વારા જોઈ શકાય છે, તે જરાપણ દુઃખરૂપ કે કર્મબંધનના કારણભૂત થઈ શકતું નથી. * જો આ જગત કર્મબંધનનું કારણ હોય તો જ્ઞાની પુરુષોને પણ તેમ થવું જોઈ
એ. અને શાસ્ત્રો દ્વારા આપણને સમજાય છે કે તેઓ હજારો વર્ષો પર્યંત '' નિર્લેપ પણે આ જગતમાં વિચરતા હતા. આ ઉપરથી નિશ્ચય થાય છે કે, પોતાનું | ભાન ભૂલીને આ મન દ્વારા પ્રવૃત્તિ કરનાર પોતાની અજ્ઞાનતાને લઈને જ
પોતાની મનોકલ્પનાથી રાગદ્વેષ કરી મનોમય જગત ઉત્પન કરી (અનેક *| વિચારોની આકૃતિઓ ઊભી કરી, તેમાંથી કર્મબંધ ઉત્પન્ન કરે છે. ક ખરો જ્ઞાતા તો સત્ય આત્મા છે, અને વ્યવહારિક જ્ઞાતા, કર્તા, ભોક્તા તે | | અંતઃકરણમાં પ્રકાશતો બુદ્ધિરૂપ આત્મા છે. આ આત્માની પરાધીન સ્થિતિ છે.
એટલી જ અશુદ્ધતા છે. અહીં પર ઉપર આધાર છે. બુદ્ધિ તથા મનના ચશ્માં | દ્વારા તે પ્રકાશિત થાય છે. તે જ આડો મળ છે. બુદ્ધિ-મન જેટલાં મલિન, અશુદ્ધ, વિપરીત - એટલુંજ તેમાંથી પસાર થતું જ્ઞાન મલિન, અશુદ્ધ અને વિપરીત હોય છે. દુનિયા દુ:ખરૂપ નથી પણ ભુલાયેલું ભાન દુ:ખરૂપ છે.
આત્મસ્વરૂપનું માહાત્મ :
જ્યારે આ સર્વનો દ્રષ્ટા -પ્રકાશક હું છું તે સર્વ મારાથી દ્રશ્ય પ્રકાશ F| પામનારાં છે. આવા સાચા હુંની વિશુદ્ધ-હુંની જાગૃતિ થતાં આ સર્વ માનસિક
મનોમય પ્રપંચ વિલય પામે છે. સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે. વિવિધ | ઉપાધિઓ વિશ્રાંતિ લે છે. | છતાં હું જ્ઞાતા, સર્વનો દ્રષ્ટા છું. આ પણ એક ઊંચી વૃત્તિ છે તેટલો પણ _| વિકલ્પ છે. તે પણ શાંત કરી દઈ, તેટલું પણ મનદ્વારા કરાતું અભિમાન-યા *| પરતંત્રપણું વચન દ્વારા બોલાતું હું રૂપ વચન, તેટલી પરાધીનતા છે તેટલી | ખા પણ મલિનતા છે, તે વ્યવહાર પણ શાંત કરી-સ્વરૂપમાં વિશ્રાંતિ પમાય એટલે નિરંજન નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, નિર્ભય સત્-ચિત્ આનંદ સ્વરુપ થઈ
S46
S46
S46
S4
S46
S46
S46
S46
S4
S46
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org