________________
G4 1
G4
544
ક ક ક ા
516
G4
ક
G46
ક
Me
ક
Gle
5
S4
|િ મુક્તિબીજ,
આ પૃથ્વી જેમ બીજાં દ્રવ્યોના આધારભૂત છે, તેમ જ્ઞાનાદિ ગુણોના આધારભૂત આ જીવ છે. આધાર વિના આધય ટકી શકતું નથી, તેમ જીવ વિના જ્ઞાનાદિ ગુણો ટકી શકતા નથી. અહીં આધાર બે પ્રકારના છે. એક સંયોગ રૂપ આધાર અને બીજો સમવાય સંબંધરૂપ (તદુપ) આધાર છે. પૃથ્વી અને તેના | ઉપર રહેલા પદાર્થો તેમનો સંયોગ સંબંધ રૂપ આધાર છે. પણ પૃથ્વી અને તેમાં
રહેલા મીઠાશ, ખારાશ ધોળાશ, રતાશ વિગેરે ગુણોનો સમવાય સંબંધ છે. તદુપ ક સંબંધ છે. તેમ અહીં જીવ અને તેમાં રહેલા જ્ઞાનાદિ ગુણોનો સંયોગ સંબંધ | | નથી. પણ સમવાય (૫) સંબંધ છે.
આત્મા દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાય સહિત હોય છે. નિત્ય સાથે રહે તે ગુણોનું લક્ષણ છે. ગુણો દ્રવ્યમાં સદાકાળ વિદ્યમાન રહે છે. જ્ઞાન, દર્શનાદિ જીવના અસાધારણ ગુણ છે જેના વડે આત્મા ઓળખાય છે.
પર્યાયનું લક્ષણ કમવર્તી છે. એટલે તે દ્રવ્યમાં અનુક્રમે ઉત્પન્ન થાય છે. નર, નારકી આદિ આકૃતિરૂપ પર્યાયો અથવા સિદ્ધાકૃત્તિરૂપ પર્યાયોને વ્યંજન _| પર્યાય કહે છે. અને રાગદ્વેષાદિ રૂપે પરિણમન અથવા ષટગુણ હાનિવૃદ્ધિ
થવાવાળા પર્યાયને અર્થપર્યાય કહે છે. તે નિરંતર પરિવર્તનશીલ હોય છે. સૂર્ય | જેમ દિવસે પ્રકાશ આપી પાછો અસ્ત થઈ જાય છે અને અન્ય ક્ષેત્રોમાં પ્રકાશ આપતાં અમુક વખત સુધી આ સ્થળે પ્રકાશ કરતો દેખાતો નથી. તેમ આ | જીવઆ દેહરૂપ દિવસમાં પ્રકાશ આપી પાછો અન્ય ક્ષેત્રમાં પ્રકાશ આપવા રૂપ ઝિ
ભવાંતરમાં અન્ય દેહમાં જઈ પ્રકાશિત થાય છે. વળી આ સૂર્ય રૂપ જીવ અનેક *| દેહમાં જઈને પ્રકાશિત થાય છે અને અસ્ત થાય છે. છતાં પણ સૂર્યનો જેમ
અસ્ત થવાથી સર્વથા નાશ થતો નથી તેમ આ દેહનો ત્યાગ કરી અન્ય દેહને પ્રકાશિત (ધારણ) કરનાર જીવનો પણ નાશ થતો નથી
જયાં સુધી આત્મનેત્રો (અંતરચક્ષુવાળા) જ્ઞાન દ્વારા પ્રગટ થતાં નથી ત્યાં ખા સુધી આ ચર્મચક્ષુવાળા જીવોએ આત્માને અનુમાન કે હેતુતારા પ્રતીત કરવો .
| જોઈએ. વીતરાગ દેવો તે આત્માને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જાણી અનુભવી શકે છે. હે | E ગુણવાન જીવો ! અનાદિ અક્ષય સ્વરૂપ આત્મતત્વનો તમે પુરુષાર્થ દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરો.
પોતાનું ભાન ભૂલીને પોતે જ વિસ્તારેલી પોતાની મનોમય જાળમાં આ
5
S4
S4
H
946
F
G4
G4
G4
G4
G4
| 54
|
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org