________________
5
$
$
$
F
$
_E
$
$
.
$
ક
$
E
$
– મુક્તિબીજ રહેવાય તે જ પૂર્ણતા છે મન, વાણીના વિષયથી પર જવાય તે જ શુદ્ધ સ્વરૂપ | છે. જયાં તે જ સ્વભાવ રમણતા છે. તે જ અભેદ સ્વરૂપ છે. ક સુંદર ચિત્રો કાઢવા માટે, ઓળખવા માટે પ્રથમ જમીનને શુદ્ધ કરવાની | જરૂર છે. તે સિવાય કાઢેલાં ચિત્રો ઘણા લાંબા વખત સુધી પહોંચી શકતા નથી, | તેમ વિશેષ શોભા આપવાવાળાં થતાં નથી. માટે ચિતારો પ્રથમ રાજા પ્રમુખની
આજ્ઞાથી ચિત્રશાળામાં ચિત્રશાળાની જમીન સાફ કરે છે અને પછી તે જમીન કે ભીંત ઉપર ચિત્ર કાઢે છે. | આવીજ રીતે આ સંસારમાં ચિતારા સમાન યોગ્ય જીવ ગુરુના ઉપદેશ દ્વારા | મનોભૂમિરૂપ ચિત્રશાળામાં ભૂમિનાં સંસ્કારરૂપ પ્રથમ સમફત્વની પ્રાપ્તિ કરે છે,
એટલે પોતાને સમદ્રષ્ટિ બનાવે છે, દ્રષ્ટિને શુદ્ધ કરે છે. રાગ દ્વેષરૂપ ખાડા, ટેકરાઓને ઘસી ઘસીને સાફ કરે છે. રાગદ્વેષની મંદતા-અતિશય મંદતા તે જ સમ્યકત્વ છે. તે દ્વારાજ સમ્યગ્દર્શન થાય છે. રાગ દ્વેષ ઓછા થવાથીજ સમદ્રષ્ટિ પ્રગટ થાય છે. આત્મા અમુક દરજજે શુદ્ધ થાય છે તેનેજ સમદ્રષ્ટિ કહે છે. આ દ્રષ્ટિ થયા પછી તેના ઉપર વિવિધ પ્રકારના ધર્મરૂપ ચિત્રો ઓળખાય છે અને પછી જ તે ધર્મો શોભા આપે છે. આ સમદ્રષ્ટિની શુદ્ધિ માટે તત્ત્વોની શ્રદ્ધાનાદિની જરૂર છે.
આત્મા અને પુલો આ બંનેનું અન્યોઅન્ય પરિણમવાપણું એટલે આત્મભાન ભુલાઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેને લઈને આ ચૈતન્ય અને | જડ એ બે પદાર્થો ભિન્ન હોવા છતાં તેના મિશ્રણથી પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા ને બંધ આવાં જુદાં જુદાં રૂપો ખડાં થાય છે. આત્મા આત્મભાવે | પરિણમે અને પુદ્ગલ પુદ્ગલ સ્વરૂપે રહે, એટલે પોતાને માટે નિર્વાણ થઈ ચૂકયું સમજવું. આત્મા જો આત્મભાવે પરિણમે તો પુદ્ગલમાં એવું કોઈ બળ નથી કે પરાણે આત્માને વળગીને આ ઉપાધિઓ, વિભાવ દશાઓ પ્રગટ કરી
શકે. _| આત્માને જેવા રૂપે જામ્યો છે તેવા રૂપે અનુભવવા માટે આ મલિન * કર્મમળની ઉપાધિ દૂર કરવી જોઈએ. આ કર્મમળની ઉપાધિ દૂર કરવા પ્રથમ
સારા શુભ કાર્યો કરવાની શરૂઆત કરવી મેલથી (સાબુ) મેલ કપાય છે. આ | ન્યાયે અશુભ કર્મ હટાવવા માટે હાલ શુભ કર્મ કરવાની પ્રવૃત્તિ કરવી તે વધારે |
E
$
F
$
4
$
5
$
F.
$
G
$
F
$
$
|
$
| E
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org