________________
|
$
S
M
$
$
$
F
$
| મુક્તિબીજ અધિકારને જાણો :
આ ગ્રંથનું નામ સમગ્દર્શન છે. અર્થાત્ વસ્તુને મૂળ સ્વરૂપે, સત્ય સ્વરૂપે મેં Eઈ જાણવી-દેખવી તે છે. તે વસ્તુ તે આત્મસ્વરૂપ છે. આ વસ્તુતત્ત્વનો બોધ સર્વ | | કોઈને એક સરખો નહિ થાય કારણ કે જીવોના કર્મોનો ક્ષયોપશમ વિચિત્ર પ્રકારનો છે. એકની એકજ વસ્તુ ટૂંકી અને લાંબી દ્રષ્ટિવાળાને એકસરખી
જણાતી નથી. નિર્મળ નેત્રવાળા, પડળવાળા, કમળાવાળા, રતાંધળા, ફલાવાળા *| વિગેરે મનુષ્યોને તે તે વસ્તુનું એક સરખું ભાન નહિ જ થાય
હાથી ઘણું મોટું પ્રાણી છે તથાપિ તેની આંખો એવી છે કે તેને સન્મુખ | આવતી નાની વસ્તુ પણ ઘણા મોટા પ્રમાણવાળી દેખાય છે. આ સર્વ કર્મની |
અવિશુદ્ધિ અને વિશુદ્ધિના જ ભેદો છે. સૂર્ય કે ચંદ્રનો ઉદય થયો હોય, સન્મુખ ઝં વસ્તુ પડી હોય છતાં વર્ષાઋતુનો વખત, અંધારી રાત્રી, વાદળની ઘનઘોર ઘટા, | વૃદ્ધ માણસ, આંખે થોડું જોનાર ઇત્યાદિ વિરૂદ્ધ કારણોને લઈ વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ તે મનુષ્ય નહિ જોઈ શકે. આથી વિપરીત રીતે ઉનાળાનો કે ;
શરદ ઋતુનો વખત, અજવાળો પક્ષ કે દિવસનો વખત, નિર્મળ આકાશ, યુવાન | F! મનુષ્ય, નિર્મળ નેત્રો ઈત્યાદિ અનુકૂળ સંયોગોને લીધે તે મનુષ્ય ઘણી | | સહેલાઈથી તે વસ્તુનું જ્ઞાન કરી શકશે.
આ જ દ્રષ્ટાંત મિથ્યાદ્રષ્ટિ અને સમગૃષ્ટિ, દૂરભવી અને નિકટભવી, / કયોપશમ દર્શનવાળો અને બ્રાયક દર્શનવાળો, ચરમ શરીરી અને અચરમ - શરીરી ઈત્યાદિ અધિકારવાળા જીવોમાં વિવિધ પ્રકારની તારતમ્યતા દેખાય છે.
આ પ્રમાણે પ્રાપ્ત કરવા યોગ્ય આત્મતત્ત્વ છે. તેને સમજવામાં જે મનુષ્યનું | કા જેટલું દય પવિત્ર થયું હશે. જેટલો કર્મનો ક્ષય કે ઉપશમ થયો હશે, જેટલી | આત્મદ્રષ્ટિ વિકાસ પામી હશે તેટલા પ્રમાણમાં સત્ય તત્વનો ખરો બોધ તેને
પરિણમશે. Eી. આ સમગ્રદર્શન ગ્રંથમાં આત્મા સન્મુખ દ્રષ્ટિ રાખીને જ સર્વ સાધનોની | વ્યાખ્યા કરવામાં આવી છે. આત્માને જ નિશાન રાખી સર્વ સાધનોનો ઉપયોગ | તેની પ્રાપ્તિ માટે જ કરવાનું સૂચવવામાં આવ્યું છે અને તેને લઈને જ તેનું નામ 8િ સમગ્રદર્શન તે યથાર્થ ગુણનિષ્પન્ન છે.
પુદ્ગલાનંદી જીવોએ આ ગ્રંથ વાંચવા માટે જરાપણ તસ્દી લેવી નહિ,
$
G
$
H
$
$
$
$
$
,
$
,
-
5.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org