________________
F |
- મુકિતબીજ
S40 |
F
S46
આચાર્ય શ્રીમદ્ વિજ્યકેસરસુરીશ્વરજી રચિત સમ્યગ્દર્શનના આધારે આત્મસ્વરૂપની મૌલિકતા
E
S46
F
S40
Sto
F
ste
5
sto
sto
3
Sto
F
546
E
| આટલું કરો :
જ્યાં સુધી અશુદ્ધિ-મલિનતા-મનમાં વધારે હોય છે ત્યાં સુધી વિસ્તુતત્ત્વનું | ખરું સ્વરૂપ બરોબર સમજવામાં આવતું નથી. જેમ જેમ મનની મલિનતા | ઓછી થતી જાય છે તેમ તેમ વસ્તુ તત્ત્વનું-આત્મ ધર્મનું જ્ઞાન આ જીવને
વધારે પ્રમાણમાં પ્રગટ થતું રહે છે. શરૂઆતમાં નીતિમય જીવન ગુજારવાથી | કા મનની વિશુદ્ધિ થતી જાય છે. આ વિશુદ્ધિથી સત્ય શું છે ? સત્ય શું હોઈ $
શકે? કર્તવ્ય શું છે? પ્રાપ્તવ્ય શું હોઈ શકે ? ઈત્યાદિ વિચારો ફુરે છે. આ F| વિચારો પછી સત્ય શોધવા પ્રયત્ન કરાય છે. સત્ય સમજાયા પછી કર્તવ્ય તરફ | પ્રવૃત્તિ થાય છે.
આ ગ્રંથ સત્યને સમજાવનાર છે. કર્તવ્યને ઓળખાવનાર છે. પ્રાપ્તવ્યને | બતાવનાર છે. આ વાત વધારે વિશુદ્ધિ મેળવેલા માટેની છે. તેથી વિશુદ્ધિ ધરાવતા છતાં પણ તે પહેલા કર્તવ્યના કાર્યમાં જોડાયેલા જીવોએ ગૃહસ્થ ધર્મને લાયકના શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરવી ઉદારતાનાં અને પરોપકારનાં કાર્ય કરતાં કરતાં તેમનામાં વિશુદ્ધિ વધતી જશે, તેમ તેમ તેઓ પણ સત્ય સ્વરૂપની
પ્રાપ્તિને માટે લાયક થશે દેવ ગુરુની ભક્તિ, ગુણાનુરાગ, દ્રવ્યનો સન્માર્ગે વ્યય | અને વિવિધ પ્રકારના વિકાસમાં ઉપયોગી સાધનો છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા _| પછી આ ગ્રંથ તેમને વિશેષ ઉપયોગી થઈ પડશે.
અથવા આવી મનની નિર્મળતા જેની ન થઈ હોય તેમણે નીતિમય જીવન | ગુજારવા સાથે ગૃહસ્થ ધર્મને લાયક વ્રત, તપ, જપ, નિયમાદિ ધર્મકાંડ કરવાની શરૂઆત પૂર્ણ લાગણીથી કરવી. અને તેમ કરતાં કરતાં મનને નિર્મળ વિચારશકિતને લાયક બનાવવું. ત્યાર પછીથી આત્માને ઓળખવા પ્રયત્ન કરવો | અને તે પ્રયત્ન ઘણી થોડી મહેનતથીજ પાર પડશે. કારણ કે તેનું મન તે વસ્તુ તત્ત્વને સમજવા અને ગ્રહણ કરવાને લાયક થઈ ચૂક્યું છે.
પ૧
ste
F
sto
E
Sto
H
546
G
glo
F
546
F
546
546
[
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org