________________
કાકા જિજફ ધ
| F
5
E
$
F
5
G
5.
F
5
E
$
F
F
$
F
| બીજા નંબરના અપ્રત્યાખ્યાનીય કષાયોનો લયોપશમ કરવામાં આવે છે ત્યારે | પમાય છે. સ્થૂલ અહિંસાનો અર્થ એ કે નાના-મોટા સમગ્ર જીવોની હિંસાનો | - ત્યાગ નહિ, પરંતુ ત્રસ યાને હાલતા-ચાલતા ટૂ ઈન્દ્રિયાદિ જીવોને ઇરાદાપૂર્વક | નિરપેક્ષપણે મારવા નહિ એટલો જ ત્યાગ. એવી રીતે બીજાં સ્થૂલ મૃષા (જૂઠ) | વિગેરે પાપનો ત્યાગ. આ ત્યાગ એમને એમ પાળે એ વિરતિ નહિ, પરંતુ
એની પ્રતિજ્ઞા કરવાપૂર્વક પાળે એનું નામ દેશવિરતિ, | (૬) પ્રમત્ત ગુણસ્થાનક :
આત્મામાં વર્ષોલ્લાસ વધતાં સર્વથા હિંસાદિ પાપોનો ત્યાગ કરવાની વિરતિ સ્વીકારે, અર્થાત્ મહાવ્રતો લે, તેનું નામ સર્વવિરતિ ગુણસ્થાનક. આ ગુણ ત્રીજા | | નંબરના પ્રત્યાખ્યાનાવરણ કષાયોના ક્ષયોપશમ કરવાથી પ્રગટે છે. એટલે હવે 8િ આત્મામાં માત્ર છેલ્લાં સંજજવલન નામના કષાયોનો ઉદય વર્તતો હોય છે, જે
પૂર્વના કષાયો કરતાં બહુ મંદ કોટિના હોય છે. છતાં અલ્પમાત્રામાં આત્મામાં છે કા હજી પ્રમાદ અવસ્થા અર્થાત્ નિદ્રા, વિકથાદિ અથવા સંશય, જામ, વિસ્મરણ વગેરે ક વર્તતા હોય છે, તેથી આ ગુણસ્થાનકને પ્રમત્ત ગુણસ્થાનક કહેવામાં આવે છે. |
નોંધ : મહશે આ ગુણસ્થાનકે બાહ્ય પ્રવૃત્તિમાં ભક્તિ સ્વાધ્યાય જેવા ૐ | અનુષ્ઠાનનું અવલંબન લઈ સાધક અપ્રમત્તદશામાં જવાનો પ્રયાસ કરે છે. | (૭) અપ્રમત્ત ગુણસ્થાનક :
સર્વવિરતિપણામાં પણ જયારે પ્રમાદને રોકવામાં આવે છે ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પ્રમત્ત ગુણસ્થાનક સુધી ધર્મધ્યાનની ગૌણતા અને | આર્તધ્યાનરૂપી પાપધ્યાનની મુખ્યતા હોય છે, જો કે તે સંજવલન રસવાળા | હોવાથી તેમાં તીવ્રતા નથી. જયારે આ અપ્રમત્ત ગુણસ્થાનકથી કેવળ ધર્મધ્યાન | હોય છે. એમાં આગળ જતાં ગુણ શ્રેણિએ શુક્લધ્યાન પણ પ્રગટે છે. (૮) નિવૃત્તિ બાદર યાને અપૂર્વકરણ ગુણસ્થાનક:
આ અને ઉપરના ૧ર મા સુધીના ગુણસ્થાનક શ્રેણિના ગુણસ્થાનક છે. શ્રેણિ | એટલે અધ્યવસાયની ઉત્તરોત્તર વિશુદ્ધિ થતાં થતાં ઘાતિકર્મોના ક્ષય યા ઉપશમની *| જે પરંપરા ચાલુ થાય છે. ક્ષયની પરંપરાને કપકણિ કહેવામાં આવે છે, ઉપશમની |
પરંપરાને ઉપશમશ્રેણિ કહે છે. આઠમે ગુણસ્થાનકે એની ભૂમિકારૂપે આત્મા અપૂર્વ | અધ્યવસાય અને વર્ષોલ્લાસ પ્રગટ કરે છે, અને તેથી એને અપૂર્વકરણ ગુણસ્થાનક
૪૮ )
E
$
F
$
G
$
$
E
$
F
$
$
F
$
5
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org