________________
******
*
가
ક
가
가
| મુક્તિબીજ
ચરમાવર્ત સિવાયના કાળમાં કડક ચારિત્ર પાળે, મહાવ્રત પાળે તેમાં તેનો F/ હેતુ સાંસારિક સુખનો હોય છે. પણ જયારે આત્મામાં તીવ્ર રાગદ્વેષનો હ્રાસ | | થાય છે ત્યારે પેલા સહજ મળનો ક્ષય થાય છે. તે પછી તે ચરમાવર્તમાં આવે *| છે, ત્યારે ચારિત્ર મોક્ષાર્થ માટે હોય છે. પક સહજ મળના ક્ષયનાં લક્ષણો |_| ૧. દુઃખિત જીવો પર નિસ્પૃહ ભાવે અત્યંત દયા પ્રગટે.
૨. ગુણવાન આત્મા પ્રત્યે દ્વેષ નહિ પણ બહુમાન ઉપજે ૩. ઔચિત્યનું સેવન કરે, ઔચિત્યનો આદર કરે.
આવા માપદંડથી જીવ પોતાની અવસ્થાનો નિર્ણય કરી શકે અથવા તેવી પાત્રતા માટે અપેક્ષાએ પુરુષાર્થ કરે. આ માનવજન્મમાં આવી યોગ્યતા પ્રાપ્ત કરીને જન્મ સફળ કરી લેવાનો છે.
5
F
5
E
가동
F
가
가
E
F
마음
가
E
F
가
가도
.
가
૧૪ ગુણસ્થાનક
આત્મવિકાસના સોપાન ચૌદ ગુણસ્થાનક : આત્માના વિકાસની, યાને ઉત્કૃતિની ચૌદ ભૂમિકા | જૈન દર્શનમાં બતાવવામાં આવી છે. એ ઉત્તરોત્તર ચઢતી ભૂમિકા છેએટલે _| એને ચૌદ પગથિયાં કહી શકીએ એ ચૌદેય પગથિયાં ચઢી જવાથી આખરે || મોક્ષ-મહેલમાં પહોંચી ત્યાં શાશ્વત વાસ કરાય છે. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક:
ગુણસ્થાનોમાં પહેલું પગથિયે મિથ્યાત્વ. એમાં ઉગ્રથી માંડી ઉત્તરોત્તર હ્રાસ થતાં થતાં ઠેઠ મોક્ષ રુચિ પ્રગટીને મિથ્યાત્વ મંદ પામતું જાય, તે અનિવૃત્તિકરણના અંત સુધી એ સ્થિતિ હોય છે. અહીં મંદ મિથ્યાત્વમાં વૈરાગ્ય જવલંત ખીલેલો હોય, મોક્ષની અથાગ પ્રીતિ વિક્સી હોય, ધર્મ અર્થે ઈહા !”
પ્રાણને જીવ છેડે, પણ નહિ ધર્મ, અર્થાત ધર્મ ખાતર પ્રાણ ત્યજે પણ પ્રાણ 8િ _| બચાવવા ખાતર ધર્મને ન છડે, એવી દશા હોય છતાં મિથ્યાત્વ અવસ્થા | || એટલા માટે કહી કે અહીં શ્રી સર્વજ્ઞકથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા પ્રાપ્ત થઈ |
નથી. તત્ત્વ સર્વજ્ઞના કહેલાં જ સાચાં હોય; માટે એ જ તત્ત્વોની શ્રદ્ધા જોઈ એ; એનું નામ સમ.
G
5
F
가
E
가요
#
가
|
Jain Education International
For Private & Personal Use Only
www.jąinelibrary.org