SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ * 946 * 946 * 946 946 * 946 * 546 * 546 * 546 * 546 | મુક્તિબીજ | વિસંસ્થૂલ (ઢીલા અસ્થિર) થયેલા છે. તેઓ પોતાના આશ્રિત ભક્તોને કેવી રીતે | શાંતપદ પમાડી શકે ? | સદ્ગુરુ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહરૂપ | મહાવ્રતને ધારણ કરનાર પરિષહાદિ સહન કરવામાં ધીર મધુકર વૃત્તિએ ભિક્ષા કઈ કરી જીવન ચલાવનારા, સમભાવમાં રહેલા અને ધર્મોપદેશ આપનારને ગુર માનેલા છે. - કુગુરૂના લક્ષણ : સર્વ વસ્તુઓના અભિલાષી, ભક્યાભઢ્યાદિ સર્વ | ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર, આદિ, પરિગ્રહધારી અબ્રહ્મચારી અને | મિથ્યાઉપદેશ દેવાવાળા ગુરુઓ ન જ કહેવાય. પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા ગુરુઓ બીજાઓને કેવી રીતે તારી - શકે ? કેમકે પોતે દરિદ્ર હોય તે બીજાઓને ધનાઢ્ય બનાવવાનું કેમ સમર્થ "| થાય ? ધર્મનું લક્ષણ : દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને તેમાંથી બચાવી, તેઓનું રક્ષણ કરે તેનું નામ ધર્મ છે. અને તે સંયમાદિ દશ પ્રકારે સર્વજ્ઞનો કહેલો ધર્મ મોક્ષને માટે હોય છે. ક કુધર્મ : મિથ્યાદ્રષ્ટિઓએ પ્રતિપાદન કરેલો તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણી ઓમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલો ધર્મ ભવભ્રમણના કારણ રૂપે છે, કેમ કે તે | હિંસાદિ દોષોથી દૂષિત થયેલો છે. સરાગીને પણ જો દેવ કહેવાય, અબ્રહ્મચારીને પણ જો ગુરુ મનાય, અને દયારહિત ધર્મ પણ ધર્મ કહેવાય તો મહા ખેદની વાત છે કે દેવ, ગુરુ ધર્મથી || શૂન્ય આ જગતનો નાશ થયો સમજવો. | આ પ્રમાણે સત, દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ. આ || સમ્યકત્વ આત્મપરિણામરૂપ હોવાથી બીજા તેને જોઈ ન શકે, છતાં તેના | ચિહનોથી જાણી શકાય છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતાના લક્ષણો રૂપ, પાંચ F| લક્ષણોએ કરી સારી રીતે (બરોબર) સમકિત ઓળખી શકાય છે. - વિવેચન : શમ = ઉપશમ ભાવ. પોતાના અપરાધીનું પણ ખરાબ ચિંતન ન કરે, અનંતાનુબંધી કષાયવાળો જીવ કોઈ પણ વસ્તુનું મૂળથી નિકંદન * 646 S46 S46 S46 S46 S46 S46 S46 ; S46 S46 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy