________________
F
94
946
546
H
546
546
F
946
S4e
H
S4
S44
મોક્તિબીજ '' કરવાના પરિણામવાળો હોય છે. તેમ ઓછામાં ઓછા ઉપશમ ભાવવાળો હોય પર પણ અનંતાનુબંધી પરિણામવાળો ન હોય, તે ન હોવાનું કારણ એ છે કે તેણે,
દેહ અને આત્મા ભિન્ન છે. દેહનો નાશ થાય છે. આત્માનો નાશ નથી. તેવી | * શ્રધ્ધાવાળો છે.
આત્મા અન્ય ભવોમાં પોતાના કરેલા શુભાશુભ કર્માનુસાર સુખ દુઃખ આદિનો અનુભવ કરે છે. પોતાના પ્રયત્નથી કર્યાવરણોનો નાશ કરી સર્વથા કર્મ | રહિત થઈ મુક્તિ મેળવી શકે છે.
દેહ એ જ આત્મા છે તેમ માન્યતા કરવી તે મિથ્યાત્વ છે અને પુદ્ગલાદિ પરભાવોમાં આસક્ત થવું તે સર્વ મિથ્યા ભાવ છે. આ સર્વ સારી રીતે જાણેલ ખા હોવાથી તથા આ સર્વ ભાવોથી વિમુક્ત થઈ આત્મપદ મેળવવું તેની પ્રઢ |
ભાવના હોવાથી અનંતાનુબંધી પરિણામો ક્યાંથી હોય? | સંવેગ : માત્ર મોક્ષની અભિલાષા રાખી, સાંસારિક સુખની અનિચ્છાવાળો.
નિર્વેદ : આ ભવને નારકી સમાન બંદીખાન જેવું માને અને ઉદાસીન | વૃત્તિથી જેમ બને તેમ સંસારથી નીકળવાનો પ્રયત્ન કરે. | અનુકંપા : બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ (વ્યવહારિક અને F પરમાર્થિક). દ્રવ્યથી દુઃખી પ્રાણીને પોતાની બનતી મહેનત અને શક્તિ અનુસાર
દુ:ખથી મુક્ત કરવા તે. ભાવથી, ધર્મ રહિત જીવોને શક્તિ અનુસારે ધર્મમાં | જોડવા પ્રયત્ન કરવો તે. ક આસ્તિકતા : વીતરાગના કહેલા વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધાન. આ પાંચ
લક્ષણો સમહત્વવાન જીવોમાં હોય છે. સમફત્વભાવથી જીવ આગળ વધી | વિરતિમાં આવે છે તે અણવ્રતો કહેવાય છે.
પાંચ અણુવ્રતોનું કથન : | ૧. હિંસાત્યાગ : પાંગળાપણું, કોઢિયાપણું અને હાથઆદિનું દૂધપણું આ | સર્વ હિંસા કરવાનાં ફળો છે. એમ જાણી બુદ્ધિમાન જીવોએ નિરપરાધી ત્રસ || જીવોની સંકલ્પથી હિંસા કરવાનો ત્યાગ કરવો. અહિંસાનું સેવન કરવું. | જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણી પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા જીવોને ન મારવા જોઈએ.
Sko
Sko
F
sko
ske
F
gle
4e
_F
516
516
F
516
*
gta
૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org