________________
H |
5
5
F
5
G
5
5
5
F
5
E
5
H
5
મુક્તિબીજ તેને નિરંતર ધારણ કરે છે તે જીવો ઘણા જ થોડા વખતમાં મોક્ષ મેળવે તેમાં F\ આશ્ચર્ય શું? - મિથ્યાત્વનું સ્વરૂપ : દેવના ગુણો જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની | બુદ્ધિ કરવી, ગુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી, અને
અધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. * વિવેચન : મિથ્યાત્વ મહાન રોગ છે, મહાન અંધકાર છે, મહાન શત્રુ છે, એ ક મહાન વિષ છે. અંધકાર, શત્રુ અને વિષની ચિકિત્સા કરવામાં ન આવી હોય |
તો એક જ જન્મ માટે દુ:ખ આપે છે, પણ મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય | કરવામાં ન આવ્યો હોય તો હજારો જન્મ પર્યત દુઃખદાયક થાય છે. મિથ્યાત્વથી | વાસિત ચિત્તવાળા મનુષ્યોને તત્ત્વાતન્ત સંબંધી વિવેક હોતો નથી. શું જન્માંધા | માણસો વસ્તુની રમતા અરયતાનો અનુભવ કરી શકે છે ? એક થોડો વખત
| સુખ આપનારી યા રહેનારી વસ્તુ માટે જ્યારે મનુષ્યો બનતી ચોક્સાઈ કરે છે, | | તો ભવોભવ સુખ આપનાર ધર્મ માટે કંઈ પણ પ્રયાસ કરવામાં ન આવે એ | કેટલું બધું શોચનીય છે !
દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણમાંથી પ્રથમ દેવનું સ્વરૂપ બતાવે છે. | સર્વશ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન સંબંધી સર્વ દ્રવ્યોના જ્ઞાતા, રાગ, || ષિાદિ દોષોને જીતનાર, ત્રણ લોક સંબંધી દેવ મનુષ્યોથી પૂજનીક, અને _| સત્યવકતા તે દેવ અહંત યા પરમેશ્વર કહેવાય છે. અથવા તે પરમ ઐશ્વર્યવાન અહમ્ દેવ કહેવાય છે.
જો તમારામાં કોઈ સદ, અસ વિચાર કરવાની બુદ્ધિ યા ચેતના હોય તો સત્ દેવનું ધ્યાન કરવું, આની ઉપાસના કરવી, આનું શરણ ઇચ્છવું (લેવું અને આ દેવની આજ્ઞા અંગીકાર કરવી.
બીજા દેવની આજ્ઞા શા માટે માન્ય ન કરવી?
કુદેવનું લક્ષણ : જે દેવો સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રાગના ચિન્હોથી | F દૂષિત છે, અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવોના 8િ ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી.
જે દેવો નાટક, અટ્ટહાસ્ય અને સંગીતાદિ ઉપદ્રવ્યોની આત્મ સ્થિતિમાં |
G
5
F
5
5
F
5
5
5 બ5
કf
%
F
[F
૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org