________________
| E
મુક્તિબીજ
F
$
G
$
-
-
F
$
$
$
E
$
F
$
F
$
કલિકાલ પૂજ્યપાદ હેમચંદ્રાચાર્ય રચિત
યોગશાસ્ત્રના આધારે સંક્ષિપ્ત રૂપરેખા પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે
સમ્યકત્વ
જે દેવને વિષે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિષે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ ક| વિષે શુદ્ધ ધર્મ બુદ્ધિ તે સમ્યકત્વ કહેવાય છે.
(નોંધ : સ્વરૂપ લક્ષે થયેલી આવી બુદ્ધિરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમકિત માનવામાં આવે છે.). વિવેચન :- જ્ઞાનરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે. જો મૂળ ન હોય તો વૃક્ષ હોતું નથી તેમ, સમ્યકત્વ ન હોય તો જ્ઞાન હોતું નથી પુણ્ય રૂપ નગરના દ્વારા તુલ્ય સમત્વ છે. જો દ્વાર ન હોય તો શહેરમાં પ્રવેશ થતો નથી. તેમ સમ્યકત્વ ન હોય તો પુણ્યાનુબંધી પુણ્ય હોતું નથી. મોક્ષરૂપ મહેલના પાયાતુલ્ય સમ્યકત્વ ન હોય તો મોક્ષ મળતો નથી. સર્વ સંપદાના નિધાન સરખું સમ્યકત્વ છે. જેમ રત્નોના આધારભૂત સમુદ્ર છે, તેમ ગુણ રત્નોના આધારવાળું | સમ્યકત્વ છે, ચારિત્રરૂપ ધનના પાત્ર સરખું સમ્યકત્વ છે. જેમ આધાર સિવાય | ધન રહી શકતું નથી, તેમ ચારિત્રરૂપ ધન, સમ્યકત્વરૂપ આધાર સિવાય રહી કી શકતું નથી. આવા ઉત્તમ સમત્વની કોણ પ્રશંસા ન કરે? - સૂર્યોદય થયે જેમ અંધકારનો પ્રચાર ટકી શકતો નથી. તેમ સમકુવથી
| વાસિત મનુષ્યોમાં અજ્ઞાન અંધકાર રહી શકતો નથી. તિર્યંચ અને નરકના દ્વારા || બંધ કરવા માટે સમત્વ દ્રઢ અગલા (બારણું બંધ કરવાનું સાધન.) સરખું છે, | || અને દેવના, માનવના તથા મોક્ષસુખના દ્વાર ખોલવા માટે સમ્યકત્વ એક કૂંચી !” | સરખું છે. જો સમ્યકત્વ મેળવ્યા પહેલાં આયુષ્યનો બંધ ન કર્યો હોય અને ૪
આયુષ્ય પહેલાં સમ્યકત્વ ત્યાગ ન કર્યું હોય, તો તે જીવ વૈમાનિક દેવ સિવાય | બીજું આયુષ્ય ન જ બાંધ. એક અંતરમુહૂર્ત માત્ર પણ આ સમકત્વની સેવા | | કરીને જો તેનો ત્યાગ કર્યો હોય તો પણ તે જીવ સંસારમાં ઘણી વખત | પરિભ્રમણ નથી કરતો. તો જે મનુષ્યો તે સમત્વનું નિરંતન સેવન કરે છે,
E
$
F
$
G
$
$
E
$
E
F
$
$
(
$|
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org