________________
卐
અનિવૃત્તિકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ અંતરકરણની TM ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદૃષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય ૐ છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપમિક સમ્યક્ત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્ત્વનાં દલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે. ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે. અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વ મોહનીયના કર્મદલિકોને શુદ્ધ કરે છે. 6 આથી તે દલિકોના ત્રણ પુંજો બને છે.
卐
5
મુક્તિબીજ
સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વકર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વકર્મના દલિકો રહિત અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતિને અંતકરણ કહેવામાં આવે છે.
5
卐
આ ત્રણ પુંજનાં ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યક્ત્વ મોહનીય કર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્ર મોહનીય કર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વ મોહનીય કર્મ ૐ નામ છે, જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે. કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે. તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ. અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે
૨૮
5
૧ શુદ્ધપુંજ ૨ અર્ધશુદ્ધપુંજ
૩ અવિશુદ્ધપુંજ
Jain Education International
For Private & Personal Use Only
9
94€ 94€
946
946
ક
K
5 5
546
He
94€
ॐ
94€
946
HE
www.jainelibrary.org