________________
::
.
5 |
મુક્તિબીજ
5
5
_F_F_F
5
5
5
5
56
5
સમ્યકત્વના ભેદો - ઔપથમિક, શાયિક, લાયોપથમિક, વેદક અને કિ સાસ્વાદન એમ સમત્વના પાંચ ભેદો છે. જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વ
| પામે છે ત્યારે ઔપથમિક સમ્યકત્વ પામે છે. | ઔપથમિક સમ્યકત્વની પ્રાપ્તિનો કમ
યથાપ્રવૃત્તકરણ = સંસારસમુદ્રમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી અનંત || દુઃખ સહન કર્યા બાદ જીવના તથાભવ્યત્વનો પરિપાક થવાથી
નદીધોલપાષાણન્યાયે, એટલે કે ઘડવાના કોઈ પણ જાતના પ્રયત્ન વિના માત્ર | વારંવાર આમ-તેમ અથડાવાથી નદીનો પથ્થર એની મેળે જ ગોળ બની જાય |
છે. તેમ અનાભોગથી ઉત્પન્ન થયેલ આત્માના વિશિષ્ટ શુભ અધ્યવસાય રૂપ * યથાપ્રવૃત્તિ કરણ વડે આયુષ્ય વિના સાત કર્મોની સ્થિતિ ઘટીને માત્ર |
અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ (પલ્યોનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક કોડાકોડી સા. પ્રમાણ) થાય છે. આ પ્રમાણે જયારે આયુષ્ય વિના સાત કર્મોની | સ્થિતિ અંત:કોડાકોડી સા. પ્રમાણ થાય છે ત્યારે જીવ રાગદ્વેષની ગ્રંથિ
(રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ) પાસે- ગ્રંથિદેશે આવ્યો કહેવાય છેઅહીંથી *| રાગદ્વેષની દુર્ભેદ્ય, ગ્રંથિને ભેદીને આગળ વધવા માટે ઘણા જ વીર્ષોલ્લાસની જરૂર પડે છે.
અપૂર્વકરણ = ઘણા જીવો અહીં સુધી (રાગદ્વેષની નિબીડ ગ્રંથિ સુધી) | આવીને પાછા ફરે છે અર્થાત્ સાત કર્મોની દીર્ધ સ્થિતિ બાંધે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. અભવ્ય અને દૂરભવ્ય જીવો આ રાગ દ્વેષની દુર્ભેદ્ય | ગ્રંથિ સુધી આવીને ગ્રંથિનો ભેદ ન કરી શકવાથી પાછા ફરે છે પણ જે આસનભવ્ય જીવો છે જે જીવોમાં આધ્યાત્મિક વિકાસ સાધવાની યોગ્યતા પ્રગટી છે. તે જીવો ગ્રંથિભેદ માટે જરૂરી અપૂર્વ વર્ષોલ્લાસરૂપ અપૂર્વકરણ વડે | F\ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદી નાખે છે.
અનિવૃત્તિ કરણ :- ત્યાર બાદ ઉત્તરોત્તર વિશુદ્ધ આત્મ-અધ્યવસાયરૂપ અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની Fો ઉપર અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ અંતરકરણ કરે છે.
અંતરકરણ - અંતરકરણ મિથ્યાત્વના કર્મદલિક વિષેની સ્થિતિ અર્થાત્ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ
5
5
5
OF E F G H E F FE
$
$
$
$
"6
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org