SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ક | 94 ક 946 946 ક 946 ક sto ક sto to go sto - મુક્તિબીજ બસ એ જ પ્રમાણે જીવ ક્ષણિક વિષસુખના આહલાદથી પરિણામે અનંત દુ:ખના દરિયામાં ડૂબી જાય છે. આથી ક્ષણિક વિષયસુખના આનંદથી પરિણામે ! | દુ:ખ જ મળે છે કારણ કે :-- | ૧ જેમ જેમ ભૌતિક સુખના સાધનોનો ભોગ-ઉપભોગ થાય છે, તેમ તેમ - તૃષ્ણા વધતી જાય છે. વધતી તૃષ્ણાને સંતોષવા પુણ્યના અભાવે સુખનાં સાધનો ન મળવાથી દુ:ખ વધતું જ જાય છે. ૨. ભોગ-ઉપભોગ કાળે રાગ થવાથી અશુભ કર્મોનો બંધ થાય છે. એ અશુભ કર્મોના ઉદય કાળે અત્યંત દુઃખનો અનુભવ થાય છે. ૩. ભોગ્ય વસ્તુને મેળવવા હિંસા આદિ પાપનાં કાર્યો કરવા પડે છે. એ | | પાપના કાર્યોથી અશુભ કર્મોનો બંધ એ કર્મોના વિપાક કાળે દુખ | ભોગવવું પડે છે. '|૪. લોભથી વધારે ભોગ કરવાથી વ્યાધિ, અપકીર્તિ, આદિનું દુઃખ આવે છે. | * ૫. ભોગમય જીવન બની જવાથી પરલોકની સાધના ન થઈ શકે, એથી પરલોકમાં દુઃખ અનુભવવું પડે છે. તાપથી દુખ - વિધ્ય સુખનો અનુભવ તો તેનાં સાધનો મળે ત્યારે થાય, પણ તે પહેલાં જ એ વિષયસુખની ઝંખનાથી અને વિષયસુખના સાધનો $ મેળવવામાં ઉત્પન્ન થતી અરતિના સંતાપનું દુઃખ કેટલું ? વિષયસુખનાં | * સાધનો મેળવવામાં માનસિક અને શારીરિક તાપનો કોઈ પાર નથી હોતો. વિષયસુખનો અનુભવ કર્યા પછી પણ તૃષ્ણા ઉભી જ રહે છે. એથી ભૌતિક સાધનોનો વિયોગ ન થાય તેની ચિંતાનો તાપ-સંતાપ શું ઓછો છે? આ| પ્રમાણે વિષયસુખ પામ્યા પહેલાં અને પછી પણ તાપ - દુ:ખ રહ્યા જ કરે છે. ] અરે ! વિષયસુખના અનુભવ વખતે પણ તાપ ચાલુ જ હોય છે કારણ કે :(૧) ભોગ - ઉપભોગ કાળે ઈષ્ટ સુખના વિરોધી પક્ષે ભાવ હોવાથી મનમાં દ્વેષનો તાપ રહ્યા કરે છે. (૨) ભોગ-ઉપભોગ કાળે તે સાધનોના વિયોગની ચિંતા તથા રોગાદિકના * ભયનો તાપ રહ્યા કરે છે. ગમે તેટલું વિષયસુખ પ્રાપ્ત થયા છતાં ઈન્દ્રિયોને કૃમિ નહિ થવાથી વિષયોને મેળવવા ઇન્દ્રિયો સદા ઉત્સુક રહે છે. એથી તપેલા લોઢાના ste sto ક 94 946 946 Sko Sko છે F Sko | E 946 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy