SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ક – મુકિતબીજ FI $ $ E $ મોક્ષ : સાધ્ય છે, સમ્યગદર્શનાદિ સાધન છે. આત્મા સાધક છે. || અપૂર્ણ જ્ઞાનવાળાને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન હોવા છતાં, જીવોમાં જે સુખની | તરતમતા છે, તેથી યુક્તિ કે અનુમાનથી સિદ્ધ થાય છે કે આવા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા હોવી જોઈએ. યોગીજનો પાસે બાહ્ય સુખના સાધનો ન | ન હોવા છતાં તેઓ સુખનો અનુભવ કરે છે. એટલે જણાય છે કે આત્માનું સુખ ૪ આત્માના પ્રદેશોમાં રહેલું છે. તેની પરાકાષ્ઠા તે મોક્ષ છે. સંસારનું સુખ દુઃખમિશ્રિત હોવાથી વળી તે અત્યંત પરિવર્તન શીલ | હોવાથી તરતમતાવાળું અને દુ:ખમિશ્રિત છે. માટે મોક્ષના પુરુષાર્થની મુખ્યતા | F M $ # $ # $ $ $ $ $ મોહવશ અનાદિના અભ્યાસથી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ભોગની |ી વૃત્તિ જાગે છે અને તે તે ભોગ સામગ્રી મળે તો તેને માટે આકુળતા રહે છે. | જ્યારે વિષયનો ભોગ થાય છે ત્યારે પેલી આકુળતાનો નાશ થાય છે, તે ક| આકુળતાના અભાવને જીવો સુખ માને છે. ખૂજલીવાળો મનુષ્ય જેવી રીતે 8િ ખૂજલીથી સુખ માને છે અને પરિણામે દુ:ખ ભોગવે છે. નિરોગી માણસ કંઈ ! * ખંજવાળતો નથી. આ બંનેમાં સુખી કોણ ? તે પરથી નિર્ણય કરવો, વિષયનો | ભોગ મળતા આકુળતાનો અભાવ થયો તે સુખ કે વિષયભોગ રહિત | આત્મસુખ છે તે સાચું સુખ છે? IF “પુણ્યથી પ્રાપ્ત થતું સર્વ પ્રકારનું સુખ કર્મોદય જનિત હોવાથી પરમાર્થથી | તે દુઃખ છે. સુખ, કેવળ દુ:ખનો પ્રતીકારરૂપ હોવા છતાં મૂઢ જીવો તેને સુખ || માને છે.” | પરિણામથી દુ:ખ : શરીરના ખરાબ લોહીનું પાન કરીને પુષ્ટ બનેલ જળોની કેવી કરુણ દશ? શરીરનું લોહી પીને પુષ્ટ બનેલ જળોને જયારે નીચોવવામાં આવે છે ત્યારે | | કેટલું દુઃખ? દર્દીના શરીરમાંથી અશુદ્ધ લોહીને કાઢવા વૈદ્યો જળોનો ઉપયોગ ૪ _| કરે છે. શરીર પર જળો મૂકવાથી તે શરીરના અશુદ્ધ લોહીનું પાન કરીને પુષ્ટ | *| બને છે પણ જયારે તેના શરીરમાંથી લોહી કાઢી નાખવા તેને નીચોવવામાં | | આવે છે ત્યારે તેની દુ:ખમય સ્થિતિ જોઈને ક્યા સહૃદય માનવનું દય "| કરુણાથી નથી છલકાઈ જતું ? $ $ 5 56 F_ 5 5] | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy