________________
$
IF
$
$
E
$
F
$
F
55 56
5
મુકિતબીજ કાળ પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પરંતુ આ અનાર્મુહૂર્ત અધ:પ્રવૃત્તકરણના અન્તર્મુહૂર્તથી નાનો છે. આ અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળમાં ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત ૪ કરતા અસંખ્યાત લોક પ્રમાણ પરિણામ થાય છે. અનિવૃત્તિકરણ : જયાં એ સમયમાં એક જ પરિણામ થાય છે તેને અનિવૃત્તિકરણ કહે છે. આ કરણમાં સમસમયવર્તી જીવોનાં પરિણામ સરખાં જે | હોય છે અને વિષમ સમયવર્તી જીવોનાં પરિણામ અસમાન જ હોય છે. એનું | કારણ છે કે અહીં એક એક સમયમાં એક જ પરિણામ થાય છે એટલે એ | સમયમાં જેટલા જીવ હોય એ બધાના પરિણામ સરખા થાય છે અને જુદા | સમયમાં જે જીવ થાય એના પરિણામ પણ જુદા થાય. એનો કાળ પણ | અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પરનું અપૂર્વકરણની અપેક્ષાએ ઓછા અંતર્મુહૂર્ત પ્રમાણ
છે. એના પ્રત્યેક સમયમાં એક જ પરિણામ થાય છે. આ ત્રણે કરણોમાં Fી પરિણામોની વિશુદ્ધતા ઉત્તરોત્તર વધતી રહે છે. - ઉપર્યુક્ત ત્રણ કારણોમાંથી પહેલા યથાપ્રવૃત્ત અથવા અધઃકરણમાં ચાર |
આવશ્યક હોય છે. (૧) સમય સમયમાં અનન્તગુણી વિશુદ્ધતા થાય છે. (૨) પ્રત્યેક અનર્મુહૂર્તમાં નવા બંધની સ્થિતિ ઘટતી જાય છે. (૩) પ્રત્યેક સમય
પ્રશસ્ત પ્રકૃતિઓના પછીના ભાગ અનન્ય ગુણ વધતા જાય છે. અને (૪) F[ પ્રત્યેક સમય અપ્રશસ્ત પ્રકૃત્તિઓનો પછીનો અનામો ભાગ ઘટતો જાય છે. ખ| એના પછી પરિણામે અપૂર્વકરણ થાય છે.
આ અપૂર્વકરણમાં નીચે લખ્યા મુજબ અન્ય આવશ્યક થાય છે : (૧). Fી સત્તામાં સ્થિત પૂર્વ કર્મોની સ્થિતિ પ્રત્યેક અન્તર્મુહૂર્તમાં ઉત્તરોત્તર ઘટતી જાય _| છે એથી સ્થિતિ કાંડકઘાત થાય છે. (૨) પ્રત્યેક અન્તર્મુહૂર્તમાં ઉત્તરોત્તર * પૂર્વકર્મના પછીના ભાગ ઘટતા જાય છે એને લીધે અનુભાગ કાંડક ઘાત થાય ખી છે અને (૩) ગુણશ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણિત કર્મ, નિર્જરાને યોગ્ય |
થાય છે. એથી ગુણશ્રેણી - નિર્જરા થાય છે. આ અપૂર્વકરણમાં ગુણસંક્રમણ !” | નામના આવશ્યક નથી હોતા. પરંતુ ચારિત્રમોહના ઉપશમ કરવાને માટે જે
અપૂર્વકરણ થાય છે તેમાં થાય છે. અપૂર્વકરણની પછી અનિવૃત્તિકરણ થાય છે,
એનો કાળ અપૂર્વકરણના કાળના સંખ્યામાં ભાગે થાય છે. એમાં પૂર્વોક્ત | Eા આવશ્યક સાથે કેટલોય કાળ વ્યતિત થયા પછી અન્ડરકરણ થાય છે. એટલે '' અનિવૃત્તિકરણના કાળની પછી ઉદયમાં આવવા યોગ્ય મિથ્યાત્વકર્મના નિકોના
56
5
5
5
46
5
5
5
5
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org